દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Priti Soni
Priti Soni @pritisoni

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ત્રણ લોકો
  1. 1 વાટકીતુવેર દાળ
  2. 2 વાટકીઘઉંનો લોટ
  3. 2 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીધાણા પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. વઘાર માટે
  8. 2 ચમચી તેલ
  9. 1/4 ચમચીરાઈ
  10. 1 ચમચીજીરુ
  11. 1/4 ચમચીહિંગ
  12. 1 ચમચીલાલ મરચું
  13. લીમડો
  14. 2 ચમચીકાચી શીંગ
  15. મોણ માટે તેલ
  16. જરૂર મુજબ પાણી
  17. નાનો કટકો ગોળ
  18. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને બરાબર ધોઈ અને કૂકરમાં બાફી લો

  2. 2

    દાળ બફાઈ જાય એટલે તેને ગ્રાઈન્ડ કરી લો

  3. 3

    એક કડાઈમાં વઘાર માટે તેલ લો તેને ગરમ કરી તેમાં રાઈ-જીરું હિંગ લાલ મરચું અને લીમડો નાખો પછી તેમાં ગ્રાઈન્ડ કરેલી દાળ ઉમેરો

  4. 4

    હવે દાળમાં મીઠું લાલ મરચું હળદર ધાણા પાઉડર અને કાચી શીંગ અને ગોળ નાખી ઉકળવા દો

  5. 5

    હવે ઢોકળી માટે ઘઉંનો લોટ લો તેમાં તેલ મરચું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને કણક બાંધો

  6. 6

    હવે કણકમાંથી લૂઆ કરી અને પરોઠા જેવું વણી લો અને તેને કાચું પાકું લોઢી પર શેકી લો હવે તેના ચોરસ પીસ કરી લો અને દાળમાં ઉમેરો

  7. 7

    બધી ઢોકળી દાળ માં એડ થઈ જાય એટલે તેને ઢાંકી અને ચડવા દો

  8. 8

    હવે દાળ ઢોકળી ને સર્વિંગ બાઉલમાં લઈ અને ઉપર કોથમીર છાંટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Soni
Priti Soni @pritisoni
પર
મને રસોઇ બનાવવાનો બહુસોખ છે.નવી વાનગીઓ શીખવી અને શિખાડવાનો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes