પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે લોકો માટે
  1. 2 નંગ નાના બટાકા
  2. 1 નંગનાનો કટકો ફ્લાવર
  3. 1 નંગ નાનું રીંગણું
  4. 2 મોટા ટામેટા
  5. 2 મોટી ડુંગળી
  6. 6-7લસણ ની કળી
  7. કટકો આદુ
  8. 4 ચમચી લીલા વટાણા
  9. સ્વાદ મુજબ મસાલા
  10. મીઠું
  11. હળદર
  12. મરચું
  13. ગરમ મસાલો
  14. હિંગ
  15. ધાણા જીરું
  16. 3 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કુકર માં પાણી લઈને તેમાં બધાજ ધોયેલા શાક ને કટકા કરીને મુકો.(એક ટામેટું,વટાણા,બટાકા,ફ્લાવર,રીંગણું)

  2. 2

    હવે તેમાં પાણી નાખીને 3 સીટી વગાડો.

  3. 3

    હવે એક પેન માં તેલ લઈને તેમાં ડુંગળી ઝીણી કરેલી,લસણ ઝીણું,આદુ,અને ટામેટું ઝીણું સુધારેલું નાખો.

  4. 4

    હવે થોડી વાર થવા દઈને તેમાં મીઠું,હળદર,મરચું,હિંગ,ગરમ મસાલો,ધાણા જીરું નાખીને હલાવો.એવરેસ્ટ નો પાવભાજી મસાલો લેવો.

  5. 5

    હવે તેલ છૂટે એટલે શાક બાફેલા છુંદો કરીને ઉમેરો.

  6. 6

    અને થોડી વાર પછી નીચે ઉતારી લો.ગરમાં ગરમ ભાજી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes