Similar Recipes
-
-
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#MBR1પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે Varsha Karia I M Crazy About Cooking -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#KER- અમદાવાદ ના લોકો ખાણી પીણી ના ખૂબ શોખીન હોય છે. તેમાં પણ સ્ટ્રીટ ફૂડ તો બધા લોકો ને પસંદ હોય છે. અહીં અમદાવાદ ની પ્રખ્યાત વાનગી પાણી પૂરી બનાવેલ છે.. Mauli Mankad -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
-
-
-
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
-
પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#PS#Cookpadgujarati#CookpadIndia sm.mitesh Vanaliya -
-
પાણી પૂરી
#FDS#RB18#friendship day special Happy friendship day to all cookpad frds and best frds forever #khyati mudra Hetal ben Dhwani ben Heli Hita V.bhabhi nishal mili Bitu and many other frds 😘 all the time favorite food pani puri 😋 POOJA MANKAD -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSફ્રેન્ડ અને પાણીપુરી એક બીજા ના પૂરક કહીએ તો ખોટું નથી રૂટિન માં આપણે બેનપણીઓ સાથે બહાર કે ખરીદી કરવા ગયા હોય ત્યારે લગભગ એકાદ પ્લેટ તો ખાવા નું મન થઇ જ જતું હોય છે તો આજે મે મારી બહેનપણીઓ ની ફેવરીટ એવી પાણીપુરી બનાવી છે. Nikita Mankad Rindani -
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
ગ્રીન પાણી પૂરી (Green pani puri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#CWM1#HathiMasala#chefsmitsagar#Greenmasalaઆજે મેં ગ્રીન પાણી પૂરી બનાવી.. સ્ટફિંગ માં મગ અને લીલી ચટણી નો ઉપયોગ કર્યો. પાણી તો એમ પણ ફુદીનાના પાન, કોથમીર અને લીલા મરચાં ને લીધે ગ્રીન જ બને. બહુ જ ટેસ્ટી બની છે.કુકપેડ ની રેસીપી contest ને લીધે આવા નવા-નવા idea આવે અને સરસ રેસીપી નું સર્જન થાય. Do try friends..!!! Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16134330
ટિપ્પણીઓ