મઠો (Matho Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#RB1
#CURD
#Summer (દહીં)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોદહીં
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૧૦૦ ગ્રામ ક્રીમ
  4. ૫૦ ગ્રામ મિલ્ક પાઉડર
  5. ૨ ચમચીદૂધ મા પલાળેલુ કેસર
  6. બદામ પિસ્તા જરૂર હોય તેટલા
  7. ૧|૨ કપ પાણી
  8. ૨ મોટી ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીં ને કપડાંથી બાંધી ને મસ્કો બનાવો.હવે આ દહીં ના મસકા મા ખાંડ, ક્રીમ અને પાણી નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે દૂધ મા પલાડેલુ કેસર નાખી દો.પછી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે બદામ,પિસ્તા નાના નાના કટીંગ કરી નાખી દો.અને છેલ્લે ઇલાયચી પાઉડર મિક્સ કરી દો.

  4. 4

    હવે ધરે બનાવેલ મઠો તૈયાર છે.ઇલાયચી પાઉડર ઉપર થી ગાનિસ કરો.અમારે ધરે બધાને મઠો ખૂબજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes