પાણી પૂરી

Ghanshyam Kakrecha @cook_18702768
રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાને છાલ ઉતારી તેમાં બાફેલા ચણા ચાટ મસાલો મીઠું ડુંગળી કોથમીર નાખી ફુદીના કોથમીરની ચટણી નાંખવી. ત્યારબાદ બધું સરખું મિક્ષ કરી લેવું તૈયાર છે પાણીપુરીનો મસાલો.
- 2
કોથમીર ફૂદીનો અને લીલા મરચાને મિક્સર માં ક્રશ કરી લેવી. ત્યારબાદ જરૂર મુજબનું પાણી લઈ તેમાં જરૂર મુજબ ચટણી નાખી સંચર મીઠું અને પાણીપુરીનો મસાલો નાખવો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખી બધું સરખું મિક્ષ કરવું. તીખાશ વધારવા માટે ચટણી વધારે નાખવી. તૈયાર છે પાણીપુરી નું પાણી.
- 3
પુરી મસાલો ભરી સેવ અને કોથમીર નાખી બંને પાણી સાથે પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાણી પૂરી
#RB8#week8બધાને ભાવે અને જોઈ નેજ મોઢામાં પાણી આવે તેવી પાણી પૂરી તીખી ખાવાની ખુબજ મજા આવે છેતે આપડે ગમે તે શિજન માં ખાયે છીએ Hina Naimish Parmar -
-
-
-
-
પાણી પૂરી
#FDS#RB18#friendship day special Happy friendship day to all cookpad frds and best frds forever #khyati mudra Hetal ben Dhwani ben Heli Hita V.bhabhi nishal mili Bitu and many other frds 😘 all the time favorite food pani puri 😋 POOJA MANKAD -
-
-
-
-
ક્રિસ્પી ચટપટી પાણી પૂરી (Crispy Chatpati Pani Puri Recipe In Gu
#GA4#Week26#post1 Twinkal Kishor Chavda -
ગ્રીન પાણી પૂરી (Green pani puri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#CWM1#HathiMasala#chefsmitsagar#Greenmasalaઆજે મેં ગ્રીન પાણી પૂરી બનાવી.. સ્ટફિંગ માં મગ અને લીલી ચટણી નો ઉપયોગ કર્યો. પાણી તો એમ પણ ફુદીનાના પાન, કોથમીર અને લીલા મરચાં ને લીધે ગ્રીન જ બને. બહુ જ ટેસ્ટી બની છે.કુકપેડ ની રેસીપી contest ને લીધે આવા નવા-નવા idea આવે અને સરસ રેસીપી નું સર્જન થાય. Do try friends..!!! Dr. Pushpa Dixit -
-
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#week26#panipuriનામ સંભાળતા જ મોઢા માં પાણી આવી જાય ભાગ્યેજ કોઈ એવું હસે જેને નહીં ભાવતી હોય બાકી નાના મોટા બધા ની ફેવરિટ ને વળી બજેટ માં બેસી જાય એવી તો ડાહી પાણી પૂરી આજ બનાવી ને ખાધી જાણે અમૃત માળિયું હોય એવી શાંતિ મન ને મળી. Shruti Hinsu Chaniyara -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
-
પાણી પૂરી શોટ્સ
#RB14#week14#My recipe BookDedicated to my niece who can bet and win the competition by eating maximum pani puri 😄😋 Dr. Pushpa Dixit -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#MBR1પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10991590
ટિપ્પણીઓ