મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

આ રેસિપી મા મે બઘી સામગ્રી ખૂબ ચટપટી નાખી છે. ટેસ્ટી સ્ટ્રીટ  ફૂડ મસાલા પૂરી

મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

આ રેસિપી મા મે બઘી સામગ્રી ખૂબ ચટપટી નાખી છે. ટેસ્ટી સ્ટ્રીટ  ફૂડ મસાલા પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 6-7 નંગપાણીપુરીની પૂરી
  2. 4-5 ચમચીખજૂર આંબલીની ચટણી
  3. 4-5 ચમચીલીલા ધાણા અને ફૂદીના ની ચટણી
  4. 1 વાટકીચણા બટેટાનો માવો
  5. 1/2 વાટકીચવાણું
  6. 1/2 વાટકીસેવ
  7. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં પાણીપૂરી ની પૂરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ચણા બટાકા નો માવો લઈ બઘી પૂરીમા થોડું થોડું નાખો.

  3. 3

    હવે તેમાં થોડો થોડો ચવાણું નાખો.ત્યાર બાદ તેમાં ખજૂર આંબલીની ચટણી નાંખવી

  4. 4

    હવે તેમાં લીલા ધાણા અને ફૂદીના ની ચટણી નાંખવી અને ઉપરથી સેવ અને કોથમીર સજાવટમાં નાખી સર્વ કરો...

  5. 5

    તૈયાર છે આપણી ટેસ્ટી મસાલા પૂરી...🤩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

ટિપ્પણીઓ

Similar Recipes