રાજગરા ના પરોઠા (Rajgira Paratha Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989

રાજગરા ના પરોઠા (Rajgira Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
  1. ૧ મોટો કપ રાજગરા નો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ૧ ચમચીમરી પાઉડર
  4. જરૂર મુજબ પાણી
  5. શેકવા માટે ઘી
  6. ૩-૪ નંગ લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પેહલા રાજગરાનો લોટ લઈ તેમાં મીઠું, મરી,ઘી નું મોણ નાખી લોટ બાંધીશું.

  2. 2

    ૫ મિનિટ માટે રાખીશું.

  3. 3

    હવે લોઢી ગરમ કરીશું,અને લુવા પાડી દેશું, હવે તેને 1/2 વણી તેમાં મરચાં પાથરશું અને પાછું વણી લેશું.

  4. 4

    હવે તેને ઘી માં શેકી લેશું.

  5. 5

    તો તૈયાર છે રાજગરાના પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes