મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#SM
#cookpadindia
#cookpad_guj
શેતુર એ બહુ ઝડપ થી ઊગી જતું અને ઓછા સમય માટે રહેતું વૃક્ષ છે જે એમ જ ઊગી નીકળે છે અને તેને ઉગાડી ને તેની ખેતી પણ થાય છે. ખાટા મીઠા શેતુર ને એક ફળ તરીકે તો ઉપયોગ માં લેવાય જ છે સાથે રેશમ ના કીડા ને ઉછેરવા માં પણ તેનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે આ રસમધુરા ફળ ની પરાગ રજ મનુષ્ય ની સેહત માટે હાનિકારક છે તેના લીધે અરિઝોના ના ટસ્કેન માં શેતુર ને ઉગાડવા પર પ્રતિબંધ આવ્યો હતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપતાજી શેતુર
  2. 1/4 કપતાજા ફુદીના ના પાન
  3. 1ચમચો દળેલી ખાંડ
  4. સંચળ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    શેતુર અને ફુદીના ના પાન ને ધોઈ ને મિક્સર ના જાર માં ઉમેરો. ખાંડ અને સંચળ પણ ઉમેરો.

  2. 2

    સારી રીતે બ્લેન્ડ કરો. હવે થોડું પાણી અને બરફ ના ટુકડા નાખી સારી રીતે બ્લેન્ડ કરો.

  3. 3

    ગાળી લો અને ઠંડુ ઠંડુ સ્વાદિષ્ટ કુલર નો આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes