કાચી કેરી નુ શાક

Devisha Harsh Bhatt
Devisha Harsh Bhatt @Devisha
Ahmedabad, india
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 1 નંગસમારેલી કાચી કેરી
  2. 3 ચમચીતેલ
  3. 1/2 ચમચીરાઈ
  4. 1/4 ચમચીહીંગ
  5. 1 ચમચીલાલ મરચુ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. જરૂર મુજબ મીઠું
  9. જરૂર મુજબ પાણી
  10. જરૂર મુજબ ગોળ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કઢાઈ મા સમારેલી કેરી, થોડુ મીઠું, હળદર અને પાણી ઉમેરી બાફી લો.

  2. 2

    કઢાઈ મા તેલ લઈ ગરમ થાય એટલે રાઈ ઉમેરી હીંગ ઉમેરો.તેમા બાફેલી કેરી ઉમેરી થોડુ પાણી ઉમેરી હલાવી લો.

  3. 3

    તેમા લાલ મરચુ,ધાણાજીરૂ,ચપટી જેટલી હળદર, ગોળ ઉમેરી હલાવી લો.મીઠું બાફવા મા ઉમેરેલુ હોવાથી જરૂર લાગે તો જ ઉમેરવુ.શાક થોડુ ઉકળે એટલે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devisha Harsh Bhatt
પર
Ahmedabad, india

Similar Recipes