કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Mayuri Pancholi
Mayuri Pancholi @M85307mv

ગરમીની સિઝનમાં cold coffee મારી પ્રિય છે

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

ગરમીની સિઝનમાં cold coffee મારી પ્રિય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૧ ગ્લાસ
  1. 1 ગ્લાસદૂધ
  2. 1 ગ્લાસદૂધ
  3. ૩ ચમચીખાંડ
  4. 1કોફી નું પેકેટ
  5. ચોકલેટ સીરપ ટેસ્ટ અનુસાર,
  6. ચોકલેટ સીરપ ટેસ્ટ અનુસાર,
  7. બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    રીત:સૌપ્રથમ આપણે એક નાના વાટકીમાં કોફી પાઉડર અને ત્રણ ચમચી ખાંડ ઉમેરી બે ચમચી પાણી નાખીને એક સરખો હલાવો ખાંડ એકદમ ઓગળી જાય સુધી હલાવતા રહેવું,

  2. 2

    એક મિક્સર જારમાં મિલ્ક અને તૈયાર કરેલું મિશ્રણ નાખો, બે ચમચી ચોકલેટ સીરપ તેને નાખી અને ગ્રાઇન્ડ કરી લેવું ત્યારબાદ ગ્લાસ ને ચોકલેટ સીરપ થી સજાવી તેમાં ગ્રાઇડ કરેલું milk તેમાં નાખવુ ત્યારબાદ તેમાં ice cube એ અને કોફી પાઉડર થી ડેકોરેટ કરવો તો તૈયાર છે કોલ્ડ કોલ્ડ કોફી 🧋 કમેન્ટમાં કહેજો કેવી લાગી મારી રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Pancholi
Mayuri Pancholi @M85307mv
પર

ટિપ્પણીઓ

Similar Recipes