લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Deepti Pandya @Deepti123
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી રાઈ હિંગ મીઠો લીમડો નાખો તમાલપત્ર અને આખા મરચા નાખવા. ત્યારબાદ દાળિયા ની દાળ શીંગદાણા ને કાજુ નાખી હલાવવું. 1/2 ચમચી હળદર નાખી રાંધેલા ભાત નાખવા ઉપર ટોપરાનું ખમણ અને બે લીંબુનો રસ નાખી હલાવો. બસ તૈયાર લેમન રાઈસ. સર્વિંગ માટે એક બાઉલમાં લઈ તેના પર કોથમીર અને ટોપરાનું ખમણ ભભરાવો. લીંબુના આચાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
-
-
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
નાસ્તા માં, લંચ બોક્સ માં કે ડીનર માં...ગમે ત્યારે ખાઈ શકાય છે..રાઈસ વધ્યા હોય તો સાંજે કે સવારે નાસ્તા માં ફટાફટબનાવી શકાય છે. Sangita Vyas -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આજે મેં લેમન રાઈસ બનાવ્યા છે જે મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ધન્યવાદ 🙏🏻. Amita Soni -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા. Sonal Modha -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથલેમન રાઈસ એ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યની ખાસ વાનગી છે. લેમન રાઈસ ને ચિતરાના રાઈસ પણ કહેવામાં આવે છે. આ રાઈસ બનાવવામા સરળ છે અને જલ્દીથી બની જાય છે .તેથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Parul Patel -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે. Sonal Modha -
લેમન રાઈસ(lemon Rice)જૈન
#સુપરશેફ4આ સાઉથ ઈન્ડીયન ડીશ છે..જે ખૂબ સરસ સ્વાદ લાગેછે. આ ડીશ સવારના નાસ્તામાં કે બાળકોના ટીફિનમાં આપી શકાય.. રસમ જોડે પણ સરસ લાગે છે. Mild taste છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લેમન રાઇસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#સાઉથ ઇન્ડિયન રાઇસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એમ તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા ઘરો માં બને છે. મારી સાસુનું આ ફેવરિટ છે. #ફટાફટ Ruchi Shukul -
-
લેમન રાઈસ / ચિત્તરાના રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
#SR#LB#સાઉથઈન્ડિયન_રેસીપી#cookpadgujarati આ "લેમન રાઈસ" એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી છે. લેમન રાઈસ જે ખુબ જ સરળતાથી બની જતી વાનગી છે. જેને "Chitranna Rice" ના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભાતને મસાલાની સાથે પકાવીને અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. લેમન રાઈસને બનાવવાની પ્રક્રિયા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસને બનાવવાની પ્રક્રિયાથી ઘણી મળતી આવે છે. જો કે આ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા અલગ હોય છે. અને તેનો લેમની પીળો કલર હોય છે. કારણકે આ રેસીપીમાં ભાતને સ્ટીર ફ્રાય કરવામાં આવે છે, સારા લેમન રાઈસ બનાવવા માટે ભાતને ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા પકાવી લો અથવા તો વધેલા ભાતનો ઉપયોગ કરો. આ લેમન રાઈસ ને બાળકોને લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
-
-
લેમોન રાઇસ (lemon rice recipe in Gujarati)
લેમન રાઈસરાઈસ લવર માટે બેસ્ટ ઓપશન છે આ રાઈસ.લેમન ની ફ્રેશ ખુશ્બુ વાળા આ ભાત બહુ જ પોષ્ટિક છે... Jyotika Joshi -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે. Urvee Sodha -
લેમન રાઈસ (Lemon Rice recipe in Gujarati) (Jain)
#SR#SOUTH_INDIAN#RICE#LEMON#HEALTHY#LIGHT#QUICK_RECIPE#tempting#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16157769
ટિપ્પણીઓ