રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મુકો, તેને બરાબર ઉકળવા દો પછી તેમાં જ્યારે દૂધ માંથી દાણા જેવું થઈ જાય એટલે તેમાં ખાંડ, ઇલાયચી, કાજુ, બદામ, મિલ્કપાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો,
- 2
પછી તેને ૧૦ મિનીટ સુધી ઠંડું કરી લો તેમાં થી નાના નાના પેંડા બનાવી લો પછી તેને એક ડીશ માં કાઢી ને ઉપર થી પિસ્તા લગાવી ને સર્વ કરો, તો તૈયાર છે પેંડા,
Similar Recipes
-
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati0
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ
#FDS#cookpedindia#Cookpadgujaratiઆ મારી બેસ્ટ ફ્રેન્ડ રાધિકા માટે મેં રેસીપી બનાવી છે ભગવાન એને સુખી રાખે તંદુરસ્ત રાખે બધી મનોકામના એની પૂરી કરે Hinal Dattani -
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
-
મસાલા દૂધ(Masala Milk Recipe in Gujarati)
#MW1શિયાળો આવે એટલે તાકાત ની વધારે જરૂર પડે, અને આ બદામ પિસ્તા થી બનેલું દૂધ ખૂબ જ લાભદાયી છે. તે આપડા ને તાકાત તો પૂરી પાડે જ છે પણ સાથે સાથે આપડી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. રાતે સૂવાના ટાઈમ એ પણ એમ થાઈ કે કઈ ખાઈએ, તો આ મેવા થી બનેલું દૂધ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
-
-
ડ્રાય ફ્રુટ પુરણ પોળી(dry fruit puran poli in Gujarati)
#વીકમીલ૩#સ્વીટ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧૭ Meera Dave -
-
-
દુધઘર પેંડા(Dhudh Ghar penda recipe in Gujarati)
અત્યારે કુકસ્નેપ વિક ચાલે છે તો મને પેંડા બહુજ અઘરા લાગતા હતા. પણ આપણા ગ્રુપ મેમ્બર ની રેસીપી બનાવી અને બહું જ સહેલી અને સ્વાદીષ્ટ બની. Avani Suba -
-
થાબડી પેંડા(Thabdi penda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૨એકટાણુ કર્યા પછી સાંજે ફરાળ મા વેફર્સ જોડે પેંડા નુ કોમ્બીનેશન સરસ લાગે છે મને અને તમને? Avani Suba -
-
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4#Week18એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. Komal Batavia -
-
-
સ્વીટ નટ રોલ(sweet nut roll recipe in gujarati)
# માઇઇબુક #પોસ્ટ૧૩#વિકમીલ૨#સ્વીટ રેસીપી#પોસ્ટ૨ Sonal kotak -
-
-
-
-
-
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16161278
ટિપ્પણીઓ