ચીઝી ગાર્લિક બ્રાઉન બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ માં બટર, લસણ, ડુંગળી, મકાઈ ના દાણા, કોથમીર, મરચી, ચિલિફ્લેક્ષ, મિક્ષ હબ્સ અને મીઠું સ્વાદ મુજબ એડ કરી ને મિક્ષ કરી લેવું અને ચીઝ ને ખમણી ને તૈયાર રાખવું.
- 2
હવે એક નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકવું. ત્યાર પછી બ્રેડ લઇ ને એક સાઈડ બટર લગાવી ને એ સાઈડ શેકી લેવી અને ઉપર સાઈડ પર બટર લગાવી ને તે સાઈડ ફેરવી લઇ તેના પર ગાર્લિક બટર નું બેટર તૈયાર કરેલું છે એ ચોપડવું ને તેના પર ચીઝ સ્પ્રેડ કરવું અને થોડીવાર ઢાંકી ને કૂક થવા દેવું.
- 3
ત્યાર બાદ ચીઝ મેલ્ટ થાય જાય એટલે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચીઝી ગાર્લિક બ્રાઉન બ્રેડ 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
-
-
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
કોર્ન ચીઝ હાંડવો (Corn Cheese Handvo Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
વેજ. ખીચડી ચીઝ ક્રોકેટ્સ વિથ મેયો સેઝવાન ડીપ (Veg. Khichdi Cheese Croquettes With Mayo Schezwan Dip)
#LO#cookpadindia#cookpadguaratiખીચડી એ એક એવુ ખાણું છે કે મજા ના હોય ત્યારે વધુ જમવા માં કરવા માં આવે છે અને નાના બાળકો ને ખીચળી નું નામ સાંભળતા જ કહે હું નહી ખાવ. આજે મેં અહીં એવી ડીશ બનાવી છે કે નાનાં બાળકો ને તો સુ બધાજ ને ભાવે. જેમાં ખબર પણ ના પડે કે આમાં ખીચડી નો પણ ઉપયોગ કર્યો છે ને બધા વેજિસ નો પણ ઉપાયોગ કરી ને મેં બનાવેલ છે. આ ડીશ માં ભરપૂર ચીઝ જે બાળકો નું મનપસંદ છે અને ફુલ હેલ્થી પણ બંને છે તો આજે મેં ખીચડી માંથી કંઈક અલગ જ ડીશ બનાવી છે જે બધા ને જ ભાવશે જ જેનું નામ પણ એકદમ નવું જ છે એવો જ એનો ટેસ્ટ પણ એકદમ સરસ અને સ્પાઈસી ક્રન્ચી બંને છે. જેને ચટણી, સોસ ગમે તેની સાથે ખાય શકીએ પણ મેં મેયો સેઝવાન ડીપ બનાવ્યું છે.તો તમે પણ આ રેસિપી જરૂર થી બનાવી ને ટ્રાય કરજો બધા ને ભાવશે જ 😊😋 Sweetu Gudhka -
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
-
-
-
-
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
સેમોલીના રેડ ચીઝી વેજ પાસ્તા (Semolina Red Cheesy Veg Pasta Recipe In Gujarati)
#Pastaપાસ્તા ઇટાલિયન ની ઓરિજિનલ ડીશ છે જેમાં નવા નવા વેરિએશન્સ લાવી ને આખી દુનિયા માં બાળકો ની અને યંગસ્ટર્સ ની ફેવરિટ બની ગઈ છે. ઇટાલિયન, મેક્સીકન, ચાઈનીઝ લેગ અલગ રીત ના પાસ્તા રેસ્ટરેન્ટ્સ માં મળે છે. પણ અપડે તો ગુજરાતી એટલે ઘરે જ માસ્ટ ટેસ્ટી આપડો ઇન્ડિયન ટચ આપી ને બનાવ્યા સેમોલીના રેડ સોસ વેજ પાસ્તા. જે બાળકો ને ખુબ ભાવ્યા અને મને ઘરેજ હાઈજેનિંક અને યમી ણાવ્યા ઓ સંતોષ. બસ બીજું શું જોયે એક માં ને. Bansi Thaker -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેગી વેજ રવા ઓમલેટ એગલેસ (Maggi Veg Rava Omelette Eggless Recipe In Gujarati)
#CJM#Week2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16165977
ટિપ્પણીઓ (6)