કાચી કેરી અને ફુદીના નુ શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Deepti Pandya
Deepti Pandya @Deepti123

ઉનાળામાં ગરમી અને લુ થી બચવા ખૂબ જ ઉત્તમ પીણુ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૨ ગ્લાસઠંડુ પાણી
  2. ૧૦-૧૫ ફુદીનાના પાન
  3. ૧/૨કેરી
  4. થોડી કોથમીર
  5. ૧/૨ ચમચીસંચળ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૪ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી ફુદીનો અને કોથમીરને ધોઈ સાફ કરી લો. ત્યારબાદ મિક્સરના જાર માં આ બધું લઈ તેમાં મીઠું સંચળ અને મરી પાઉડર ઉમેરી તેની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક જગમાં ઠંડુ પાણી લઈ તેમાં આ બનાવેલી પેસ્ટને મિક્સ કરો. લો સર્વિંગ માટે કેરી ફુદીનાનું શરબત તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deepti Pandya
Deepti Pandya @Deepti123
પર

Similar Recipes