પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપરવળ
  2. 1 ચમચો તેલ
  3. 1 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  4. 1/2 ટી સ્પૂનરાઈ
  5. 1/4 ટી સ્પૂનહળદર
  6. 1/4 ટી સ્પૂનહીંગ
  7. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પરવળ ને ધોઈ તેની છાલ ઉતારી સમારી લેવા.

  2. 2

    હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હીંગ નો વઘાર કરી તેમાં પરવળ, હળદર, આદુ-મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરી શાક ને ચડવા દેવું.

  3. 3

    શાક ચડી જાય પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે પરવળ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes