કેસર બદામ દૂધ

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#RB2
કેસર - બદામ દૂધ

કેસર બદામ દૂધ

#RB2
કેસર - બદામ દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 મિનિટ
1 વ્યકિત
  1. 2 કપદૂધ(ચા માટેનો નાનો કપ)
  2. 1 ચમચીઝીણી સુધરેલા બદામ
  3. 5,6તાંતણા કેસર
  4. 2ઈલાયચીનો પીસીને બનાવેલ પાઉડર
  5. 1 ચમચીસાકરનો ભૂકો/ખાંડ

રાંધવાની સૂચનાઓ

1 મિનિટ
  1. 1

    સૌપ્રથમ થોડા નવશેકા દૂધમાં કેસર ઓગળી લો.

  2. 2

    હવે બીજા દૂધને ગરમ થવા મૂકીને તેમા બદામના ટુકડા,ઈલાયચીનો પાઉડર તથા ખાંડ નાખીને મિક્ષ કરો.

  3. 3

    હવે તેમાં કેસર નાખેલ દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરો.

  4. 4

    એક ઉભરો આવે પછી પણ સતત હલાવતા રહીને એક મિનિટ જેટલી વારમાં દૂધ તૈયાર થઈ જશે. સર્વિંગ કપમાં કાઢીને તેના પર કેસરના તાંતણા અને બદામના ટુકડા ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

ટિપ્પણીઓ

Similar Recipes