વડાપાવ (Vada Pav Recipe In Gujarati)

Priti Soni
Priti Soni @pritisoni

# cookpadindia
# cookpadgujrati
# home made

વડાપાવ (Vada Pav Recipe In Gujarati)

# cookpadindia
# cookpadgujrati
# home made

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ત્રણ લોકો
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. 2 વાટકીચણાનો લોટ
  3. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  4. 1/2 ચમચી લાલ મરચું
  5. ૧ ચમચી હળદર
  6. તળવા માટે તેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. વઘાર માટે
  9. ૧ ચમચી અડદની દાળ
  10. ૧ ચમચી રાઈ
  11. 6 -7 લીમડાના પાન
  12. જરૂર મુજબ પાણી
  13. સર્વ કરવા માટે પાવ અને ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને કૂકરમાં બાફી લો

  2. 2

    બાફેલા બટાકા ની છાલ ઉતારી એને મેશ કરી લો

  3. 3

    હવે આ મિશ્રણમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો અને 1/2 ચમચી હળદર ઉમેરો

  4. 4

    હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં અડદની દાળ રાઈ મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો

  5. 5

    આ વઘાર બટાકાના મિશ્રણમાં ઉમેરી અને તેને બરાબર મિક્સ કરી અને વડા વાળી લો

  6. 6

    હવે એક તપેલીમાં ચણાનો લોટ લો તેમાં થોડું મરચું હળદર અને મીઠું ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરી રાગ તૈયાર કરો

  7. 7

    હવે એક પેનમાં તેલ ને ગરમ કરો અને વડાને ચણાના લોટ ના મિશ્રણ મા ડીપ કરી અને તળી લો

  8. 8

    હવે પાઉ પર ચટણી લગાડી એમાં વડા નાખી અને ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Soni
Priti Soni @pritisoni
પર
મને રસોઇ બનાવવાનો બહુસોખ છે.નવી વાનગીઓ શીખવી અને શિખાડવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes