વડાપાઉં (Vada Pav Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકાને છાલ ઉતારી મેશ કરી લો હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવાનું તેલ ગરમ થાય પછી તેમાં રાઈ ઉમેરી લીમડાના પાન ઉમેરી દો
- 2
પછી મેશ કરેલા બટાકા મરચાં ની પેસ્ટ હળદર નંબર લીંબુનો રસ બધું ઉમેરી સરસ મિક્સ કરી મસાલો તૈયાર કરી લો પછી ઠંડુ થાય પછી તેના ગોળ વડા તૈયાર કરી લો
- 3
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ ચપટી બેકિંગ સોડા મીઠું ઉમેરી એક ચમચી લીંબુનો રસ ઉમેરી દો પછી જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો
- 4
હવે કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં તૈયાર કરેલા વડાને ચણાના લોટના બેટરમાં બોડી તળી લો આ રીતે બધા તૈયાર કરી લો
- 5
હવે પાઉં વચ્ચેથી કટ કરી એક નોનસ્ટીક પેન ઉપર પેલા બટર અથવા તેલ તેલ લઇ તેમાં ડ્રાય લાલ મરચું પાવડરને અંદરની સાઈડ શેકેલો પછી વચ્ચે વડુ મૂકી બહાર પણ શેકી લો
- 6
પછી તેને મિર્ચી પકોડા લાલ ચટણી લીલી ચટણી સાથે સર્વ કરો તૈયાર છે યમ્મી વડાપાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વડાપાઉં (Vada Pav Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જઆ રેસિપી હું મારી મમ્મીને ડેડીકેટ કરવા માંગુ છું♥️♥️♥️🥰♥️♥️♥️ Falguni Shah -
ઉલ્ટા વડાપાઉં (Ulta Vada Pav Recipe In Gujarati)
ઉલ્ટા વડાપાવ એ સુરતની સ્ટ્રીટ ફુડ રેસીપી છે.વડાપાવ તો બધાએ ખાધા જ હશે પણ ઉલ્ટા વડાપાવ નવું વર્ઝન છે તો તમે જરૂર ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ATW1 #TheChefStory Nisha Soni -
-
-
ગાલિઁક વડાપાઉ(Garlic Vadapav recipe in Gujarati)
#વેસ્ટવડાપાઉનું નામ લેતા જ સાથે મુંબઈનુ નામ આવે છે. વડાપાઉની શરૂઆત અશોક વૈદ્ય એ ઈ.સ.1971 મા દાદર સ્ટેશનથી કરી હતી. આમ તો બટાકા વડા પોર્ટુગીઝ વખત ના કહેવાય છે. પરંતુ વડાને પાઉ અને ચટણી સાથે મુકીને પિરસવાનું શ્રેય તો મુંબઈ ને આપવુ જ રહયું. અને ત્યારથી વડાપાઉ ને મુંબઈવાસીઓ એ ફરસાણ તરીકે અપનાવ્યું. એટલું જ નહીં, આ ફરસાણ મુંબઈ માં એટલું લોકપ્રિય બન્યું કે દર વર્ષે 23 ઓગસ્ટ ને વડાપાવ દિવસ મનાવવા માં આવે છે. મે આજે ગાર્લિક વડાપાવ બનાવ્યા છે. એકદમ ટેસ્ટી બન્યા. તમે પણ ચોક્કસ બનાવજો ગાર્લિક વડાપાઉ Jigna Vaghela -
વડાપાઉં
આમ જોઈએ તો વડાપાવ મુંબઈનું street food કહેવાય છે પરંતુ હવે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનતા વડાપાઉં નો ટેસ્ટ અલગ અલગ હોય છે પરંતુ આપણે અહીં ઓથેન્ટિકલી વડાપાઉં કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈશું#cookwellchef#ebook#RB11 Nidhi Jay Vinda -
-
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
-
-
-
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Week1#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
ઓઇલ ફી વડા પાઉં (Oil Free Vada Pav Recipe In Gujarati)
#AsahiKaseiIndia આજે મેં આ કોન્ટેસ્ટ માટે વડાપાવ નું ખૂબ જ હેલ્થ વર્જન કરેલ છે તેમાં મે વડા તળેલા ની બદલે સ્ટિમ કરેલ છે જેનો સ્વાદ માં એવો કોઈ ફેર નથી લાગતો પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.... Bansi Kotecha -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
#GA4#week12#besanઆજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે. Dhara Kiran Joshi -
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)