ભરેલા રિંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8

ભરેલા રિંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr.
3 લોકો
  1. 2 નંગ મીડીયમ બટાકા
  2. 2 નંગ મિડિયમ રિંગણાં
  3. 1મોટુ ટામેટૂ
  4. 1નાનુ લસણ
  5. 1બાઉલ ધાણા ભાજી
  6. મસાલા માટે
  7. 1 ટેબલ સ્પૂનશીંગદાણા નો ભૂકો
  8. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  9. થોડુક લસણ
  10. 1 ટેબલ સ્પૂનમરચા પાઉડર,
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 1 ટેબલ સ્પૂનતેલ
  13. શાક માટે
  14. લસણ ની પેસ્ટ
  15. મીઠું
  16. 3-4 ટેબલ સ્પૂનતેલ
  17. હિંગ
  18. 2 ટેબલ સ્પૂનમરચા પાઉડર
  19. 2 ચમચીધાણાજીરું
  20. 1 ટેબલ સ્પૂનમેગી મસાલો / કિચન કિંગ મસાલો
  21. ખાંડ કે ગોળ ઓપ્શનલ (1/2 ટેબલ સ્પૂન)

રાંધવાની સૂચનાઓ

1 hr.
  1. 1

    બટાકા ને રિંગણ ને ધોઈ વચૅ થી કટ કરી લો.તયાર બાદ તેમાં મસાલો ભરી બાફવા મુકો 25 to 30 મિનિટ્સ.

  2. 2

    બફાઈ ગયા પછી એક બકડિયા મા તેલ લસણ ટામેટૂ ને મસલા ઉમેરિ વઘાર કરો.

  3. 3

    તમે ડાયરેક્ટ કુકર મા પણ રિંગણ બટાકા મા મસાલો ભરી ઉપર દર્શાવેલ તેલ લસણ ટામેટૂ ને મસાલા થી શાક કરી સકો.

  4. 4

    કુકર મા કરીયે તો મીડીયમ ફ્લેમ ઍ 3 થી 4 સિટિ મા થઈ જસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Badiyani
Shivangi Badiyani @Shivangibadiyanio8
પર

Similar Recipes