ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#SVC
#સમર શાકભાજી રેસીપી ચેલેન્જ
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકાને ધોઈને, છાલ ઉતારી ને નાના ટુકડા કરો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં મેથી,હીંગનો વધાર કરીને ટુકડા ધોઈને ઉમેરો.
- 3
તેમાં હળદર, મીઠું ઉમેરો પછી પેન ઉપર છીબામા થોડું પાણી ઉમેરો અને પાંચ મિનિટ થાય પછી છીબાનુ પાણી કાઢી લો.
- 4
લાલ મરચું ઉમેરો અને પછી ચડવા દો. તેલ છૂટું પડે પછી ધાણાજીરુ ઉમેરો ને ઉતારી લો. આ શાક સર્વ કરેલ છે
Similar Recipes
-
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
લો કેલેરી ગલકા નુ શાક (Low Calory Galka Shak Recipe In Gujarati)
#Mvf#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
કાંદા ટામેટાં નું શાક (Onion Tomato Shak Recipe In Gujarati)
#SVCસમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
ગલકા બટાકા નુ શાક (Galka Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC Sneha Patel -
શાક પૂરી (Shak Poori Recipe In Gujarati)
#30 મીનીટ રેસીપી #30mins#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લસણિયા ગલકા નું શાક (Lasaniya Galka Shak Recipe In Gujarati)
#SVC#summer vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
-
દૂધી ટામેટાં નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
પાલક મેથી ને રીંગણ નુ શાક (Palak Methi Ringan Shak Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
તાદળજાની ભાજી નુ શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC#છતીસગઢ રેસીપી ચેલેન્જ# cookpadindia Bharati Lakhataria -
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
તુરીયા ગાંઠીયા નુ શાક (Turiya Ganthiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16175406
ટિપ્પણીઓ