ગોવાર પતકાળા નુ શાક
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોવાર ને જીણી સમારી લેવો. પતકાળા ની છાલ કાઢી તેના ટુકડા કરી લેવા. બનને પાણી થી ધોઈ નાખો.
- 2
કુકરમાં તેલ સરખુ નાખી તેમા રાઈ-જીરુ,અજમો,હિંગ અને હળદર નાખી સમારે લ શાક નાખી બરોબર હલાવી ઉપર થી મીઠું, મરચું પાઉડર,ઘણા જીરુ પાઉડર નાખી બરોબર હલાવી જરુર મુજબ પાણી ઉમેરી કુકર ની ચાર સીટી વગાડી લ્યો.
- 3
હવે કુકર ઠંડુ થાય એટલે શાક મા ગોળ, લીંબુ નો રસ અને ગરમ મસાલો નાખી બરોબર હલાવી બે મિનીટ ધીમાં તાપે રાખી ઉપર થી કોથમીર નાખી બરોબર હલાવી ઢાંકી દો. જરુર મુજબ પાણી ઉમેરી રસો કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
સત્તુ ટામેટાં નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
દૂધી ટામેટાં નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
રાજસ્થાની ગટ્ટા નુ શાક (Rajasthani Gatte Shak Recipe In Gujarati)
#KRC(કચ્છી/રાજસ્થાની રેસીપી) Trupti mankad -
ફણસનું ગ્રેવીવાળું શાક (Jackfruit Sabji Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જનાનપણથી બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
તડબૂચ ના સફેદ ભાગ નું ગોળ-આંબલી વાળું શાક
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ#તડબૂચ ના સફેદ ભાગ નું શાક Krishna Dholakia -
કાંદા ટામેટાં નું શાક (Onion Tomato Shak Recipe In Gujarati)
#SVCસમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Falguni Shah -
આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
ભીંડી દો પ્યાજા (Bhindi Do Pyaja Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@rakhi gupta inspired me for this recipe Dr. Pushpa Dixit -
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
કાચી કેરી નુ ખાટુમીઠુ શાક (Kachi Keri Khatu Mithu Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC (સમર સ્પેશિયલ) Sneha Patel -
-
-
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#સમર શાકભાજી રેસીપી ચેલેન્જ#cookpadindia Bharati Lakhataria -
તુરિયા ચણા ની દાળ નુ શાક (Turiya Chana Dal Recipe in Gujarati)
તુરિયા નો ટેસ્ટ દૂધી જેવો જ આવે છે.આજ મે તુરિયા/ચણા દાળ નુ શાક બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટ મા ખૂબજ સરસ બન્યુ. .#EB#Week 6 Trupti mankad -
-
ઢોકળી બટાકા નુ શાક/ ગળ્યા થેપલા (Dhokli Bataka Shak / Sweet Thepla Recipe In Gujarati)
#Fam (ફેમિલી સિક્રેટ રેસીપી કોન્ટેસ્ટ) આ રેસીપી મારા ફેમિલી ની ફેવરીટ રેસીપી છે.ઢોકળી બટાકા નુ શાક/ગળ્યા થેપલા(ખમણ કાકડી) Trupti mankad -
-
ડુંગળી કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું (Dungri Keri Instant Athanu Recipe In Gujarati)
#APR (અથાણા/આઈસ્ક્રીમ રેસીપી) Trupti mankad -
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#SVC#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
વાલની દાળ (Lima Beans Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujaratiસમર વેજીટેબલ ચેલેન્જવાલની દાળ Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179460
ટિપ્પણીઓ