તીખાં ગાઠીયા (Tikha Ganthia Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ ચણાનો લોટ
  2. 1 ચમચીઅજમો
  3. 1/2 ચમચી હીંગ
  4. 1/2 ચમચી મીઠું
  5. પોણી ચમચી સંચળ પાઉડર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/4 ચમચી હળદર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    .એક બાઉલમાં ચણાનો લોટ લો અને પછી તેમાં અજમો, હીંગ, મીઠું, મરચું, હળદર, સંચળ ઉમેરો.

  2. 2

    બધું મીક્ષ કરીને તેમાં જરુર મુજબ પાણી ઉમેરો અને ગાઠીયાનો લોટ તૈયાર કરો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં સંચાની મદદથી ગાઠીયા ઉતારો.

  4. 4

    તો તૈયાર છે આપણા ગાઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes