ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)

Bhavika Visavadiya
Bhavika Visavadiya @bhavu1212
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ ખજૂર
  2. ૧૦૦ ગ્રામ આંબલી
  3. સ્વાદ મુજબ ગોળ
  4. સંચળ
  5. ચાટ મસાલો
  6. સેકેલા જીરા નો પાઉડર
  7. ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ખજૂર આંબલી‌ ના બીજ કાઢી અને એક બાઉલમાં ઉકાળો થોડી વાર‌ પછી તેમાં ગોળ નાખી બરાબર ઉકાળી અને ઠંડું પડે પછી મિક્ષ્ચર માં પીસી લો અને ગરણી થી ગાળી બધા મસાલા નાખો સ્વાદ મુજબ તૈયાર છે સ્વાદિષ્ટ ખજૂર આંબલી‌ ની ચટણી ‌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika Visavadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes