ચૂરમા ના લાડુ

Sweta Jadav
Sweta Jadav @sweta9694
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1 બાઉલ માં ઘઉંનો નો જાડો લોટ લેવાનો
  2. 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ
  3. ગોળ સ્વાદ મુજબ
  4. ઘી જરૂર મુજબ
  5. કોપરા નો જીનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1 બાઉલ માં ઘઉંનો નો જાડો લોટ લેવાનો 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ તેમાં 1 ચમચી જેટલું તેલ નાખવું

  2. 2

    2 ગ્લાસ ગરમ પાણી કરવાનું પછી લોટ માં ગરમ પાણી નાખી તેનો લોટ બાંધવો પછી તેના પિંડિયા વાળવા પછી એક તપેલી માં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં વાળેલા પિંદિયા તળવા ના કોફી કલર ના થાય એટલે તેનો જીનો ભૂકો કરવો

  3. 3

    પછી એક તપેલી માં ગોળ, ઘી ની પાય કરવાની

  4. 4

    પછી તેને ધીમા તાપે ગરમ થાય એટલે તેમા

  5. 5

    પાય ગરમ થાય એટલે તેને નીચે ઉતારી લોટ નો ભૂકો નાખી

  6. 6

    હલવાનું બધું બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવી

  7. 7

    પછી તેના એક સરખા લાડુ વાળી લેવાના

  8. 8

    પછી લાડુ ઉપર કોપરાનું જીનો ભૂકો છાટવાનો

  9. 9

    તૈયાર છે ચુરમાના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweta Jadav
Sweta Jadav @sweta9694
પર

ટિપ્પણીઓ

Similar Recipes