રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બાફેલા બટાકા લો.હવે તેમાં બધા મસાલા કરો.એક વઘારિયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ,અડદ દાળ,હિંગ અને લીમડો નાખો.આ વઘાર ને બટાકા વાળા મિશ્રણ મા નાખો અને બધું બરાબર મિક્સ કરી ને તેમાંથી થોડા મોટા બોલ વાળી લો.
- 2
હવે એક બીજા બાઉલ માં ચણા નો લોટ લો.તેમાં મીઠું,સોડા,હળદર અને ગરમ તેલ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ને થોડું થીક બેટર તૈયાર કરી લો.
- 3
હવે તેલ ગરમ કરવા મૂકો.ત્યાર બાદ વાળેલા બોલ ને ચણા ના લોટ ના મિશ્રણ મા બોલી ને ગોલ્ડન કલર ના તળી લો.
- 4
હવે પાવ ને વચ્ચે થી કાપી ને શેકી લો.ત્યાર બાદ બંને બાજુ લીલી ચટણી અને લસણ ની ચટણી લગાવી ને વચ્ચે બનાવેલા વડા મૂકી દો અને સર્વ કરો.સાથે થોડી લીલી ચટણી અને લસણ ની ચટણી અને લીલા મરચાં સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
-
-
-
-
-
-
-
પાંવ વડા
#ઇબુક૧#૩૪#સ્ટફ્ડHello friends....સૌ પ્રથમ તો ખુબ ખુબ આભાર કુકપેડ નો....અને ફ્રેન્ડ્ઝ જેવા એડ્મીન Jyoti Adwani ji and Disha Ramani Chavda ji....નો જે હંમેશા સાથ આપે છે... કુકપેડ નો આભાર એટલા માટે કે... હંમેશા કઇ સામગ્રી માથી શુ નવું બનાવવું એ વિચારવાની પ્રેરણા મળી રહે છે... જો આ ગ્રુપ માં ન જોડાઈ હોત તો નવું કાઇ શીખત જ નહીં કેમકે ટાઇમ નો અભાવ... ઘર,પરિવાર, નોકરી ની સાથે- સાથે અલગ પ્રવૃતિ કરવી થોડું અઘરું છે પણ અત્યારે એવુ છે કે સમય ગમે ત્યાંથી ભેગો કરી ને કાંઈક નવીન વાનગી બનાવી ને લખવાનું... ભલે ને મોડી રાત થઇ જાય 😀😀 ગ્રુપ ના મેમ્બર નો પણ ખુબ ખુબ ધન્યવાદ.. જે હંમેશા સપોર્ટ કરતા રહે છે...આ બધું લખવાનું કારણ એ છે કે આજ મે ઉલટા વડા પાવ બનાવ્યા એટલે કે પાવ વડા બનાવ્યા 😀😀 આપડે વડા પાવ બનાવીએ છીએ જેમા બટાકા નું વડું બનાવી ને પાવ ની સાથે પીરસીએ છે પણ આજે મે પાવ મા બટાકા નું સ્ટફીગ ભરી ને આખે આખું પાવ જ બેસન ના બેટર થી કોટ કરી ને ડીપ ફ્રાય કરી લીઘા છે અને એ પણ પાછા હોમમેડ પાવ હો..... . થોડુંક વધારે લખાય ગયું.... વાહ સ્ટફ્ડ થીમ વાહ...😀😀😀😀 Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendદક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. સાંભર અને નાળિયેરની ચટણી સાથે પીરસાતા મેદૂ વડા તો તમને ખુબજ આનંદ આપશે. Disha vayeda -
-
-
વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧#goldenapron3#week2જ્યારે બહાર નું ખાવા ની મનાઈ હોય અને વડા પાવ ખાવા ની ઈચ્છા થાય તો હવે ઘરે જ મસ્ત વડાપાવ ફ્લેટ બ્રેડ બનાવી શકાય તો ચાલો થઈ જાવ તૈયાર Archana Ruparel -
-
અડદ ની દાળ વડા
#FDS#post _૩#RB18#Week _૧૮My recipes EBookઅડદ ની દાળ વડાMy friend na favourite che Vyas Ekta -
-
-
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
#Immunityખાલી પેટે લીમડા ના પાન Immunity Booster નું કામ કરે છે.આપણા આયુર્વેદમાં મોટાભાગની બીમારીઓથી બચવા માટેના ઘરેલુ ઉપાયો જણાવવામાં આવ્યા છે. એમાંના ઘણા ઉપાયો તો આપણે ઘરે અજમાવતા પણ હોઈશું. ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં રોજ સવારે નરવા કોઠે એટલે કે ખાલી પેટે લીમડાનો રસ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. એટલા માટે તો તેને આખા દેશમાં “ગામનું દવાખાનું” કહેવામાં આવે છે. લીમડાના અર્કમાં ડાયાબીટીસ, બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાના ગુણો હોય છે. Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16187509
ટિપ્પણીઓ (3)