ઢોકળી નું શાક

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

ઢોકળી નું શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 કપચણા નો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. 1-1/2 કપકે જરૂર મુજબ ખાટી છાશ
  4. સ્વાદ મુજબ લસણ
  5. 1મીડીયમ size ની ડુંગળી
  6. 1 ચમચીઆદુ-મરચા
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 નાની ચમચીમરચું
  9. 1 નાની ચમચીહળદર
  10. 1 નાની ચમચીગરમ મસાલો
  11. ચપટીહિંગ
  12. 1 નાની ચમચીધાણાજીરું
  13. 1 નાની ચમચીજીરું
  14. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં એક કપ પાણી લઈ તેમાં હળદર,હિંગ,ધાણાજીરું,મીઠું નાખીને ઉકાળો.

  2. 2

    ત્યાર બાદ તેમાં લોટ નાખીને ખુબ હલાવો.થોડી વાર ગેસ ઉપર રેવા દો અને હલાવતા રહો.

  3. 3

    હવે નીચે ઉતારી થોડું ઠરે એટલે હાથેથી મસળી ને લીસુ કરીને જાડો રોટલો વણી ને કાપા પાડીને ઢોકળી તૈયાર કરો.

  4. 4

    હવે એજ પેન માં તેલ મૂકીને તેમાં રાઈ,જીરું નાખો.તતડે એટલે હળદર,હિંગ,મરચું નાખીને લસણ,ડુંગળી,આદુ મરચા નાખીને સાંતલો(જીણા સુધારેલા).

  5. 5

    હવે છાશ નાખીને ઉકાળો. પછી મરચું,મીઠું,ગરમ મસાલો,ધાણાજીરું નાખીને ઢોકળી નાખો.

  6. 6

    ઉકળે એટલે નીચે ઉતારીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

ટિપ્પણીઓ

Similar Recipes