વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

Pragna Patel
Pragna Patel @Pragnapatel_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ કાકડી
  2. 2 નંગ ટામેટા
  3. 1 નંગગાજર
  4. 2 ચમચીઝીણી કાપેલી કોબીજ
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1/2 કપ લીલું પીળું કેપ્સીકમ
  7. 2 ચમચીમૂળાનું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર કેપ્સિકમ કાકડી અને ટામેટાને ઝીણા કાપી લેવા

  2. 2

    ત્યારબાદ તેમાં છીણેલી કોબી મૂળાનું છીણ ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pragna Patel
Pragna Patel @Pragnapatel_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes