રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટનો મેંદો અને મીઠું ઉમેરી લોટ બાંધવો
- 2
લોટમાંથી લૂઓ લઈ પરોઠા વણી તેમાં વચ્ચે ચીઝ ખમણવું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવું
- 3
તેનું વાળી પરોઠું વણી લેવું ત્યારબાદ તવી ગરમ કરી બટર મૂકી બંને બાજુ બરાબર શેકી લેવું
- 4
ચટણી કેચપ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ પનીર પરાઠા(cheese paneer parotha recipe in gujarati)
#GA4#Week1#Post2પરાઠા કઇ પ્રકાર ના બને છે. આજે મૈં બનાવ્યાં છે ચીઝ પનીર પરાઠા. જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ સ્વાદિષ્ટ છે. Tejal Hiten Sheth -
-
-
-
-
બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas -
ચીઝ પરાઠા (cheese paratha recipe in Gujarati)
#સાઉથપોસ્ટ ૩#સુપરશેફ૨#ફલોર્સબેંગાલી સ્ટાઈલ પરાઠા જે મેંગલોર મા ફેમસ છે. Avani Suba -
-
ચીઝ પટ્ટી (Cheese patti Recipe in Gujarati)
ચીઝ શક્કરપારા માં થોડો ફેરફાર કરી એક નવો નાસ્તો તૈયાર કર્યો છે જે ચા સાથે બહુ જ સરસ લાગે છે.#GA4#week10# Cheese Amee Shaherawala -
-
-
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
-
-
-
કોથમીર ચીઝ પરાઠા (Kothmir Cheese Paratha Recipe In Gujarati)
ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને લંચબોક્સમાં આપવા માટે બેસ્ટ રેસીપી છે. Falguni Shah -
-
-
-
-
-
-
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
-
-
-
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197704
ટિપ્પણીઓ