ઈડલી સાંભર

Trupti Jani
Trupti Jani @trupti_95
Bharat,Ahemdabad

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઈડલી માટે
  2. 1 વાટકીચોખા
  3. 1/3 વાટકીઅડદ ની દાળ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/4 ટી સ્પૂનસાજી ના ફૂલ
  6. સાંભર માટે
  7. 1/2 વાટકીતુવેર દાળ
  8. 1/3 વાટકીજીણી સુધારેલી દૂધી
  9. 1 નંગ સુધારેલી ડુંગળી
  10. 2 નંગ ટામેટા સુધારેલ
  11. 1/2 વાટકીસુધારેલ કોળું(પમકીન)
  12. 1સરગવાની શીંગ
  13. 2 ચમચીસાંભર મસાલો
  14. 1 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1/4હળદર
  16. 1 ચમચીઆદુ,મરચા લસણ પેસ્ટ
  17. 1/2 ચમચીરાઈ-જીરું
  18. 1 ચમચીઆંબલી નું પાણી
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 3 ચમચીતેલ
  21. વ્હાઈટ ચટણી
  22. 5 ચમચીટોપરા નો પાઉડર
  23. 5-6 ચમચીચણા દાળ
  24. 1તીખી મરચી
  25. 8-10લીમડા ના પાન
  26. મીઠું સ્વાદ અનુસાર
  27. 1/4રાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદ દાળ ને સરખી ધોઈ ને પલાડી દો 6-7 કલાક પછી એને પીસી લો અને મિક્સ કરી અથા માટે પાછું 6-7 કલાક પલાળી દો.

  2. 2

    બનાવતી વખતે 4-5 મિનિટ એને મેસ કરી લો હવે તેમાં મીઠું અને સાજી ના ફૂલ નાખી 10-15 મિનિટ રેસ્ટ આપો.ઈડલી મેકર માં ઇડલી બાફી લો.

  3. 3

    સાંભર બનાવા માટે દાળ માં મીઠું અને હળદર નાખી બાફી લો.

  4. 4

    હવે તેલ મૂકી તેમાં રાઈ જીરું મૂકી આદુ,મરચા, લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો હવે ડુંગળી નાખી 3 મિનિટ સાંતળી લો હવે બાકી ની સબ્જી નાખી 1 ગ્લાસ પાણી નાખી બધા મસાલા નાખી દયો અને આંબલી નું પાણી પણ નાખી દેવું

  5. 5

    એને એકદમ ઉકળવા દેવું ઉકાળી જાય એટલે દળ નાખી પછુ 1/2 ગ્લાસ પાણી નાખી ઉકાળવા દયો.

  6. 6

    વ્હાઈટ ચટણી માટે ચણા દાળ ને સેકી લ્યો (તમે દાળિયા પણ લઈ શકો) પછી તેમાં ટોપરું,મરચી,મીઠું,5-6 લીમડા ના પાન નાખી મિક્સર માં ક્રશ કરો લ્યો.હવે જેટલી ઢીલી જોયે એટલું પાણી નાખવું.

  7. 7

    1/4 ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને લીમડાના પાન ઉમેરિ ઉપર થી વધાર રેડી દયો.ત્યાર છે ઈડલી સાંભર વિથ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Jani
Trupti Jani @trupti_95
પર
Bharat,Ahemdabad

Similar Recipes