રાંધવાની સૂચનાઓ
- 1
બેઝ બનાવ માટે બેય લોટ ને ભેગા કરી એમાં મોણ અને મીઠું નાખી રોટલી જેટલો નરમ લોટ બાંધી 10-15 મિનિટ રેસ્ટ આપો
- 2
બટાકા ને બાફી લો.ટીકી બનાવા માટે 1 વાટકી માં બધા મસાલા મિક્સ કરો. નોન સ્ટિક માં 1 ચમચી તેલ મૂકી આદુ મરચા ની પેસ્ટ ને સાંતળી લો.હવે વાટકી માં મિક્સ કરેલા બધા મસાલા નાખી 2 મિનિટ હલાવતા રહો.
- 3
પછી તેમાં બટાકા નો છૂંદો કરી નાખી અને મેસ કરી લો.અને રોટલી ની સાઈઝ ની લાંબી ટીકી બનાવી લો.
- 4
સલાડ માટે બધા વેજિટેબલ મિક્સ કરી એમાં માયોનિસ અને મારી પાઉડર અને સંચર મિક્સ કરી હલાવી અને મૂકી દો
- 5
રોટલી થી થોડું મોટું ગોરનું લઇ રોટલી વડી લો.તેને નોન સ્ટિક માં બેય સાઈડ થોડી સેકી લો.પૂરી સેકવી નઈ બધી રોટલી 1/2સેકી લેવી એક સાથે.
- 6
હવે રોટલી ને પૂરી સેકી લો અને ટીકી ને પણ સેજ તેલ મૂકી નોન સ્ટિક માં સેકી લો.અને ઉપર થી કેચપ લગાવો.
- 7
ગેસ પર થી ઉતારી રોટલી પર શેકેલી ટીકી મૂકી માયોનિસ સલાડ મૂકી અને ચીઝ ખમણી લો.ગરમા ગરમ ફ્રેન્કી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝી પનીર ફ્રેન્કી (Cheesy Paneer Frankie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#SD#Samar special dinner recipe#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
સેઝવાન ફ્રેન્કી (Shezwan Frankie Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#ટ્રેડિંગ#ફ્રેન્કી#સેઝવાન_ફ્રેન્કી ( Shezwaan Frankie Recipe in Gujarati ) બાળકોને નાસ્તામાં રોજ કંઈક અલગ મળે તેના માટે આપણે ઓપ્શન બેસ્ટ છે. અને મોટાભાગના બાળકો શાકભાજી ખાતાં નથી તો આ ફ્રેન્કીમાં તમે બધા જ વેજિટેબલ એડ કરીને તેમને આપી શકશો અને તેમને ખબર પણ નહીં પડે. જેથી તેમને બધા જ પ્રકારના પ્રોટીન અને વિટામિન્સ પણ મળી રહેશે. આ ફ્રેન્કી થી બધકો ની નાની નાની ભૂખ મિટાવી સકાય છે. મે આમાં હોમ મેડ સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)
#Trending#Happycooking#Week1#post2#CookpadIndia#Coopadgujrati Janki K Mer -
-
પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
#trendપુડલા ફ્રેન્કી એ એક ઇનોવેટિવ રેસીપી છે. ફ્રેન્કી નો ટેસ્ટ બધાને ખૂબ જ સારો લાગતો હોય છે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પુડલાની સાથે ફ્રેન્કી બનાવી છે. Asmita Rupani -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
ફ્રેન્કી (Frankie Recipe in Gujarati)
ટૉટીલા મા જવ,જુવાર,રાગી,મકાઇનો ધંઉનો ,ચણાનો લોટ મીકસ કરી બનાવી શકાય હેલ્ધીપણ બને છે અને ટેસ્ટી પણ.ફ્રેન્કી મા વેજીટેબલ,ગ્રેન,પ્રોટીન મીકસ કરી એક પોષ્ટીક રેસીપી બનાવી શકાય.#trending Bindi Shah -
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
અહીં મેં ઇટાલિયન પાસ્તા બનાવ્યા છે જે મારી છ વર્ષની બેબી ને ખૂબ જ પસંદ છે#GA4#Post 2 Devi Amlani -
-
વેજ મેગી ફ્રેન્કી (Veg Maggi frankie recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બાળકો ને ખુબ પ્રીય હોય છે તો મેગી ની જુદી જુદી રેસીપી બનાવવામાં આવે તો તેનો એક અલગ જ ટેસ્ટ બની જાય છે તો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)