ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 નાની વાટકીધઉં નો જાડો લોટ
  2. 1/2 નાની વાટકીખાંડ
  3. 2 ચમચીકાજુ
  4. 2 ચમચીબદામ કતરણ
  5. 2 ચમચીકિસમિસ
  6. 1 નાની ચમચીઇલાયચી પાઉડર
  7. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેન માં ઘી ગરમ કરવા મૂકો.ઘી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી ગુલાબી સેકી લ્યો.

  2. 2

    શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી નાખી હલાવી લ્યો.પાણી બળી જાય એટલે તેમાં ખાંડ અને ડ્રાય ફ્રુટ નાખી હલાવી લ્યો.

  3. 3

    ઘી છુંટું પડે એટલે ગેસ બંધ કરી દયો.તૈયાર છે ઘઉંનાં લોટ નો શીરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes