પંચરત્ન સલાડ (Panchratna Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ કાકડી, ટમેટું, ડુંગળી, બાફેલા મગ, બાફેલ મકાઈ, દાડમ, બાફેલ માંડવી ના બી ને એક બાઉલ માં નાખી ને મિક્સ કરવું
- 2
ત્યાર બાદ તેમાં ચાટ મસાલો, લીંબુ નો રસ, લાલ મરચું, ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખી ને મિક્સ કરી લેવું
- 3
ત્યાર બાદ તેમાં કોથમીર નાખી તેને ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
-
-
-
મગ નો સલાડ(moong no salad recipe in gujarati)
આ સલાડ આપડા બોડી માટે ખુબજ હેલ્ધી છે ને પચવવામાં પણ હેલ્ધી છે ને પ્રોટીન યુક્ત પણ છે Pina Mandaliya -
કોર્ન સલાડ (Corn Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલી મકાઈ અને વેજીસ નું કોમ્બિનેશન સાથે રૂટીન મસાલા એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
પાલક સલાડ (Palak Salad Recipe In Gujarati)
#RC4 આ સલાડ પૌષ્ટિક ને ડાયેટ પ્લાન માટે પણ ખુબ સારૂ હિમોગલોબીન થી ભરપુર. ને એકદમ જલ્દી બની જાય તેવું. HEMA OZA -
-
પાપડ નું સલાડ (Papad Salad Recipe In Gujarati)
બનાવવા માં ખુબ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવું સલાડ. Hetal lathiya -
-
-
-
-
-
ઉગાડેલા મગ, ચણા અને વેજ સલાડ (Sprout Moong Chana Veg Salad Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16208982
ટિપ્પણીઓ