હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકી બાફેલા મગ
  2. 1/2 વાટકી બાફેલા મઠ
  3. 1/2 વાડકીકોબી
  4. 1/2 વાટકી કાકડી
  5. 1ટમેટુ
  6. ચાટ મસાલો જરૂર પ્રમાણે
  7. થોડામકાઈના દાણા
  8. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ અને મઠ ને મિક્સ કરી તેમાં મીઠું નાખી દો

  2. 2

    કોબી કાકડી અને ટામેટાને સમારી લો અને મકાઈના દાણા કાઢી લો.

  3. 3

    હવે એક ડીશમાં બધું ગોઠવી ચાટ મસાલો છાંટી દો તો રેડી છે મગ મઠ સાથે વેજીટેબલ સલાડ જે ખુબ જ હેલ્ધી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes