હેલ્થી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ફણગાવેલા મગ ને બફો. કુકર માં મકાઈ બાફો અને માંડવી ને સેકો
- 2
ત્યાર બાદ મકાઈ નાં દાણા અને માંડવી ના દાણા લો અને ફણગાવેલા મગ લો
- 3
આ બધું એક બાઉલ માં મીક્સ કરો તેમાં ચાટ મસાલો,મરી પાઉડર,મીઠું અને લીંબુનો રસ નાખી મિક્સ કરો
- 4
તૈયાર છે આપણું હેલ્થી 🥗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ સલાડ(Corn Salad Recipe in Gujarati)
#GA4#Week5#Salad#Post2ફણગાવેલા મગ અને અમેરીકન મકાઈ નું સલાડ જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ડાયટ ફૂડ માં જરૂર થી લઈ શકાય છે આ સલાડ જે પોષણ પણ આપે છે અને પેટ પણ ભરેલું રાખે છે. Bansi Thaker -
-
-
-
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
-
-
-
-
-
હેલ્થી સ્પ્રાઉટ્સ સલાડ (healthy sprouts salad Recipe In Gujarati)
#goldenapron3#Week4#sprouts વિદ્યા હલવાવાલા -
હેલ્થી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#SPR ફણગાવેલ કઠોળ ના પ્રોટીનથી ભરપૂર સલાડ લેવાથી ભોજન ને skip કરી શકાય છે એનાથી ફિલીંગ ઈફેક્ટ આવે છે...સાથે બટાકા નો સ્ટાર્ચ અને રતાળુ ના ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં મળે છે અને મેથીના મૂઠિયાં સ્વાદમાં વધારો કરે છે. Sudha Banjara Vasani -
-
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
-
-
હેલ્થી સ્પ્રાઉટ્સ બાઉલ સલાડ (Healthy sprouts bowl salad recipe in Gujarati)
#GA4#Week11#sproutsઆપણે બધાં હવે કાચા સ્પ્રાઉટ્સ ખાઈએ છીએ. તે પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે અને તેમને ખાવાથી તમારા પાચન અને બ્લડ સુગરનું સ્તર સુધારી શકે છે. ફણગાવેલા ભોજનનો એક ભાગ તમને વિવિધ લાભ આપી શકે છે. જો તમને ડુંગળી અને ટામેટાં સાથે કાચા સ્પ્રાઉટ્સ ખાવામાં આનંદ આવે છે, તો તેને એ રીતે આપને બધા એ ખાવા જોયે...તો અહી હું મારી હેલ્થી સ્પ્રાઉટ્સ રેસિપી મૂકું છું. તમને પણ બનાવવી ગમશે.. Twinkal Kalpesh Kabrawala -
હેલ્થી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#GA4#Week8#steamed#sweetcorn છોલે, શીંગ,મકાઈ બાફેલા હેલ્થી સલાડ Shilpa Shah -
-
-
હેલ્ધી સલાડ બાઉલ(healthy salad recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 28આ હેલ્ધી સલાડ બાઉલ પ્રોટીન,વિટામિન્સ થી ભરપૂર છે.તેને તમે લંચ માં કે ડિનર માં લઇ શકો છો.10 મિનીટ માં ઈઝીલી બની પણ જાઇ છે.મને ડ્રેગન ફૃટ અને કિવિ બને ભાવે છે તો બનેં ને સાથે મિક્સ કરીને આ સલાડ બનાવ્યું છે. Avani Parmar -
-
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13870948
ટિપ્પણીઓ