સાબુદાણા બટાકા ના ઘુચરા (Sabudana Potato Ghuchra Recipe In Gujarati)

Dhara Vaghela @dhara93
#MDC
મારા મમ્મી બહુ જ મસ્ત બનાવે છે , મને બહુ જ ભાવે છે.
સાબુદાણા બટાકા ના ઘુચરા (Sabudana Potato Ghuchra Recipe In Gujarati)
#MDC
મારા મમ્મી બહુ જ મસ્ત બનાવે છે , મને બહુ જ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે સાબુદાણા ને પલાળી દેવા, પાણી સાબુદાણા ડુબે તેટલુ જ નાખવુ.
- 2
સવારે બટાકા ને બાફી તેને મેસ કરી લેવા.
- 3
સાબુદાણા માંથી વધારાનુ પાણી કાઢી ઉકળવા મુકી દેવુ, સાબુદાણા ચડી જાય એટલે ણેમા બટાકા,મીઠું,તીખા પાઉડર નાખી મીકસ કરી લેવુ.
- 4
પછી પાતળુ પલાસ્ટીક લઈ તેમાં સંચા વડે ઘુચરા પાડી લેવા, પછી તેને 1 દિવસ સુકવા દેવા.
- 5
પછી તેને એક ડબ્બા મા ભરી આખુ વસૅ સ્ટોર કરી શકો છો.
- 6
તૈયાર સાબુદાણા બટાકા ના ઘુચરા જયારે મન થાય ત્યારે તળી ને ખાય શકાઈ.બહુ જ મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા બટેટા ની વેફર (sabudana potato wafer recipe in gujarati)
#મોમ (મધર્સ ડે સ્પેશિયલ) મમ્મી એટલે થાક નું વિરામ, મમ્મી એટલે જીવતર નો આરામ, મમ્મી એટલે આપણા દુઃખો નું ફિલ્ટર, મમ્મી એટલે આપણા સુખો નું પોસ્ટર, મમ્મી એટલે અઢી અક્ષર નું અજવાળું, ને અંતે ' માં એટલે ક્ષમા' મારી મમ્મી આ વેફર ખૂબ જ સરસ બનાવે છે.અને મને ખૂબ જ ભાવે છે.તેથી તેની રીત મુજબ મે વેફર બનાવી અને સરસ બની છે.તેનો હુ ખૂબ આભાર માનુ છું. Ami Gorakhiya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
મારા મિત્રો ને મારા હાથ ની ફરાળી ખીચડી બહુ જ ભાવે છે Smruti Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
બધા વ્રત કરે ત્યારે ખાઇ, મને અને મારા દીકરા ને અઠવાડિયા માં એક વાર જોઈએ જ ખાવા માટે. મારા દીકરા દ્વારા ડિમાન્ડ કરવા માં આવે છે " મમ્મા સાબુદાણા ની ખીચડી બનાવ, દહીં ઠંડુ આપજે સાથે"🥰 Nilam patel -
-
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
ચણા ની દાળ અને કાંદા ના સમોસા
#goldenapron#મધરમને અને મારી મમ્મી ને બહુ ભાવે. મમ્મી, મારી વર્ષગાંઠ પર દર વર્ષે બનાવે. મારા લગ્ન પછી પણ બનાવે છે તો હું મધર દે પર મારી મમ્મી માટે બનાવીશ. Purvi Champaneria -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
#MDC#Farali recipe#cookpadgujrati ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ મારી દિકરી માટે બનાવુ છુ.. Saroj Shah -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી વાનગી છે જે નાના મોટા બધાનેજ ભાવે છે Bina Talati -
સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
@BansiThakerએમની રેસીપી માંથી inspired થઈ મેં આ recipe recreate કરી છે ..થોડા hurdles આવ્યા..પણ કુછ શીખને કે લિયે થોડા હાર્ડ વર્ક કરના પડતા હૈ બોસ...😰આ એક ફરાળી ડીશ છે. તો હવે પછી ફરાળ ની recipe માંઆનો સમાવેશ જરૂર થી કરજો.. Sangita Vyas -
-
સાબુદાણા-બટાકા ના મુરખા (Sabudana Bataka Murkha Recipe In Gujarati)
ઉનાળો શરૂ થાય અને સફેદ બટાકા આવે એટલે આપણા દરેક ગુજરાતી ના ઘરે અલગ અલગ પ્રકારની સીઝનલ વેફર્સ બનાવવા ની શરૂઆત થઇ જાય છે. આજે મેં પણ સાબુદાણા-બટાકા ના મુરખા બનાવ્યા છે. જે આપણે આખુ વર્ષ સ્ટોર કરી ફરાળમા લઈ શકીએ છીએ. Chhatbarshweta -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MDC- આમ તો મારા મમ્મીને ઘણી વાનગીઓ ભાવે છે પણ બધા માં સૌથી પ્રિય બે જ છે.. એક તો બટેટાનું શાક, જે મારી મોટી બહેન કાજલ માંકડ ગાંધી એ આ જ પ્લેટફોર્મ પર બનાવીને શેર કર્યું જ છે, અને બહુ જ ટેસ્ટી બનાવે છે..😄 અને બીજી વાનગી બટેટાવડા.. આ બંને વાનગીઓ મારા મમ્મીના હાથની જ અમને ભાવે છે પણ આજે મેં મારા હાથે બનાવી ને એમને ખવડાવ્યા.. અને હા, બહુ જ સારા બન્યા..😊😄 અને બધાને તેમજ મમ્મી ને બહુ જ ભાવ્યા..😋 તમે પણ આવી જ કોઈ વાનગી વડે તમારા મમ્મી ને ખુશ કરો..Happy Mother's Day 😊💐 Mauli Mankad -
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
ફરફર/ સાબુદાણા વડી (farafar/ sabudana vadi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3 , ફરાળમાં ખાઈ શકાય છે .મારી દીકરીની આ ફેવરીટ છે, આપણે જ્યારે સૂકવી એ ત્યારે પણ એ કાચી કાચી ખાઈ જાય, એટલી એને ભાવે છે Sonal Karia -
-
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#મોમ ભૂંગળા બટાકા મને બહુ જ ભાવે છે,તેથી મારા મમ્મી એ મારી માટે બનાવ્યા છે. Mital Chag -
સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
#Fast Recipe#Cookpafindia#Cookpadgujarati Rekha Vora -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Potato vada Recipe in Gujarati)
ફરાળ માં સાંજે નું મેનુ બધાં નુ પ્રિય HEMA OZA -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા થેપલા(sabudana thepla recipe in gujarati)
#ઉપવાસ#વ્રત સ્પેશ્યિલ રેસિપીઆજે મે વ્રતમા ખવાય એવી નવી વસ્તુ બનવાનો ટ્રાય કર્યો આપડે સાબુદાણા ની ખીચડી ને વડા તો ખાએ જ છે તો આજે મે સાબુદાણાના એવા પરાઠા કે જે આપડે નાસ્તા મા કે વ્રત મા બનાવી ને ખાય શકીયે જે ખાવા મા ખૂબ જ પોચા રૂઈ જેવા અને તીખાં ચટપટી લાગે છે જે દહીં જોડે ખાઈએ તો ગળપણ અને તીખું બને નો સ્વાદ આવે છે. Jaina Shah -
આલુ સાબુદાણા નું શાક (sabudana saak recipe in Gujarati)
ઉપવાસ હોય અને સુ બનાવું એ વિચાર આવે એટલે તરત 10 મીનીટ માં બની જાય એવું આ શાક છે. આને તમે ફ્રરાળી ભાખરી અથવા રોટલી બન્ને સાથે ખાઈ શકો.#માઇઇબુક#પોસ્ટ 19#ઉપવાસ#સુપરસેફ Rekha Vijay Butani -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#FR Vibha Mahendra Champaneri -
-
-
સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)
સાબુદાણા બટાકા ના પાપડ ફરાળમાં ખાઈ શકાય છે. Priti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210275
ટિપ્પણીઓ