રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકોમલ્ટીગ્રેઈન લોટ
  2. 1 ચમચીમરચું
  3. 1/2 ચમચી હળદર
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1/2 દૂધી ખમણેલી
  7. તેલ જરૂર મુજબ
  8. ૧ વાટકીછાશ
  9. 1 વાટકીબનાવેલા ભાત

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં લોટ દૂધીનું છીણ અને ભાત મિક્સ કરી બધા મસાલા નાખી તેલ નાખી લોટ બાંધવો

  2. 2

    હવે કુકરમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી પાણી વધારે બધો મસાલો કરી ઊપડે એટલે તેમાં લોટ ના મુઠીયા મુકવા

  3. 3

    બે થી ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી લેવો અને પછી તેમાં છાશ નાખી થોડીવાર ઊપડે એટલે ગેસ બંધ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes