કેરી અને ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Gunda Instant Athanu Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#KR
#cooksnap challenge

કેરી અને ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Gunda Instant Athanu Recipe In Gujarati)

#KR
#cooksnap challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

નથી
  1. 250 ગ્રામકાચી કેરીના ટુકડા
  2. 150 ગ્રામગુંદા
  3. 500 ગ્રામમેથી મસાલો
  4. 400 મી.લી. ગરમ કરીને ઠંડું કરેલું તેલ
  5. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરીને ધોઇને સમારી લેવી અને ગુદામાં ઠળિયા કાઢી લેવા

  2. 2

    હવે એક બાઉલમાં ગરમ કરીને ઠંડું કરેલું તેલ મેથીનો મસાલો જરૂર લાગે તો મીઠું અને કેરી અને ગુંદા નાખી મિક્સ કરી લેવું પછી બાઉલમાં એક દિવસ ઢાંકીને રહેવા દેવું

  3. 3

    પછી તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો અને ફ્રીજમાં રાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes