તુરિયા ની છાલ નો સંભારો

Sweta Jadav @sweta9694
રાંધવાની સૂચનાઓ
- 1
2-3 તુરીયા લેવાના પછીતેમાં થી છાલ કાઢી લેવાની તુરીયા ની છાલ જીની જીની સુધારી લેવી
- 2
1 કડાઈ માં 1 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી રાઈ સાંતળવી પછી તેમાં સમારેલી તુરીયા ની છાલ મરચું સમારેલું
- 3
પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી સાંતળવા દેવું
- 4
તૈયાર છે તુરીયા ની છાલ નો સંભારો 🥰
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા ની છાલ નો સંભારો
#લીલીપીળીતુરીયા તો આપણે શાક બનાવવાનો ઉપયોગ કરીએ છીએ પણ એની છાલ ને આપણે ફેંકી દઈએ છીએ તો એની છાલનો બનાવો તમે સંભારો જે એકદમ ટેસ્ટી હોય છે. Mita Mer -
-
તુરીયા ની છાલ નો સંભારો
તુરીયા ની છાલ ફેકી ન દેતા તેમાંથી સરસ એવો સંભારો બને છે. તુરીયા ફ્રેશ હોવા જરૂરી છે, તો જ સંભારો સરસ બનશે. મને તો બહુ જ ભાવે હો.... Sonal Karia -
-
-
-
કારેલા ની છાલ નો સંભારો
આ રેસિપી મારા સાસુ સરસ બનાવે છે.આજે તેમને બનાવ્યો છે શેર કરું છું. Shailee Priyank Bhatt -
-
-
કેળાની છાલ નો સંભારો
અત્યાર સુધી તમે કેળું ખાઈને તેની છાલ ફેંકી દેતા હશો, માટે આ વાંચીને તમને ચોક્કસ નવાઈ લાગી હશે. જો કે કેળાની છાલનો લોકો ઘણી વાર ઉપયોગ કરતા હોય છે, પણ તેને ખાઈ પણ શકાય તે ઘણાં ઓછા લોકો જાણતા હશે. કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે.કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.આ સિવાય કેળાંની છાલ મા ખુબજ સારા પ્રમાણમાં વિટામિન બી૬ અને બી૧૨ હોય છે જેના સ્ત્રોત શાકાહારી ઓ માટે ઓછા હોય છે. માટે કેળાની છાલ ખાવી જ જોઈએ..આ રેસિપી જોઈ કદી છાલ ફેંકવાનું મન નહી જ થાય..#GA4#week2#banana#cookpadindia Riddhi Ankit Kamani -
દૂધીની છાલ નો સંભારો
જો દુધી એકદમ કુણી હોય તો એની છાલને ફેકી ન દેતા તેમાંથી સરસ સંભાળો બને છે. Sonal Karia -
-
-
તુરીયા ની છાલ નો ઘેઘો(turiani chaal no ghegho recipe in gujarati)
#સાતમશરીર માટે ખૂબ ફાયદાકારક એવા તુરીયા અને તેની છાલ નો ઉપયોગ કરી ને બે જુદા જુદા શાક મેં બનાવ્યા છે. છાલ નું શાક બીજા દિવસે ઠંડુ પણ સરસ લાગે છે, તેને તમે ભાખરી, થેપલા કે પરોઠા સાથે ખાઈ શકો છો. તુરીયા એ શરીર ની ગરમી દૂર કરનાર છે અને શરીર માં હિમોગ્લોબીન સુધારે છે, લીવર નાં રોગ માં પણ ઉપયોગી છે. ડાંગ જિલ્લાના નાં આદિવાસી વિસ્તારોમાં કમળો થાય ત્યારે તુરીયા નો રસ કાઢી તેનાં ૨-૨ ટીપાં નાકમાં નાખે જેથી પીળું પ્રવાહી નાક વાટે નીકળી જાય. તુરીયા માં પાણી નો ભાગ વધુ હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, નિયમિત સેવન કરવાથી કબજિયાત દૂર કરે છે.વાળ માટે તેલ બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે. Shweta Shah -
તુરીયા ની છાલ ફુદીના Gourd mint chtani
મધર મેજીક થી બાળકો ને પંસદ ન હોય એવા વેજીટેબલ સુપ અને ચટણી , ગ્રેવી મા મીક્ષ કરી આપી શકીએ.. # golden appron week 24 Bindi Shah -
તુરિયા ની છાલ નો સાંભળો (Turiya Ni Chhal No Sambharo Recipe In Gujarati)
#સાઈડબધા સાંભલા હોય પણ આપડે તુરિયા શાક માટે લાવી એની છાલ ને ફેંકી દહીં છીએ એ છાલ નો ખુબ જ સરસ મસાલા વારો સાંભળો જમવા મા સ્વાદિષ્ટ લાગે છે..તો આજે આપને હું તુંરિયા ના સાંભલા ની નવીન રેસિપિ શેર કરીશ.Namrataba parmar
-
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ ચટણી વિશે પહેલા સાંભળ્યું હતું પરંતુ મને હંમેશા લાગતું કે એનો સ્વાદ કેવો આવતો હશે? પરંતુ જ્યારે મેં ટ્રાય કરી ત્યારે મને ખરેખર એનો સ્વાદ ગમ્યો. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે ઘરમાં જ હાજર વસ્તુઓથી બની જાય છે. આ ચટણીને મુખ્ય ભોજન સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો પૂરી, પરાઠા વગેરે સાથે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય.#MFF#cookpadindia spicequeen -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ એક હેલ્થી સાઇડ ડીશ છે જે વેસ્ટ માં થી બેસ્ટ છે. છોકરાઓને સેન્ડવીચ ની જેમ આપો તો ખબર પણ નહીં પડે કે અંદર તુરીયા ની છાલ વાપરી છે અને હોંશ-હોંશે ખાઈ લેશે.તુરીયા ની છાલ ની લીલીછમ ચટણી#EBWk 6 Bina Samir Telivala -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Ni Chhal Ni Chutney Recipe In Gujarati)
કહેવત છે ને કે " આમ કે આમ ગુટલીઓ કે દામ" પહેલાં ના જમાનામાં આટલી સરળતાથી વસ્તુઓ મળતી ન હતી ગૃહિણી હાજર હોય તેમાંથી કઈક નવું બનાવી અને હોશે હોશે પીરસતી ને બધાં ચાવ થી આરોગતા. આ ચટણી મારા દાદીમા બનાવતા એ હું આપ અહીં શીખવીશ. #સાઈડ Buddhadev Reena -
-
-
-
તુરિયાની છાલ નું શાક (Turiya Chhal Shak Recipe In Gujarati)
તુરીયા એ એવું શાક છે જેમાં ભરપૂર પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ટેસ્ટ માં થોડું તૂરું લાગે પણ એ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. તો સાથે એની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તુરીયા ના છાલ નું શાક લીલા મરચા સાથે બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ બદલાઈ જ જાય છે અને સરસ લાગે છે.આ શાક ખાલી તેલ માં પાણી વગર બનતું હોવાથી લાંબા સમય સુધી પણ રહી શકે છે જલ્દી બગડતું નથી.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
તુરીયા છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
તુરીયા નું શાક બનાવવાં તેને છાલ દૂર કરી ને ફ્રેન્કી દેતાં હોય છે.તો તે છાલ ની ચટણી બનાવી છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219281
ટિપ્પણીઓ