ઘઉં ના લોટની પૂરી (Wheat Flour Poori Recipe In Gujarati)

Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii

ઘઉં ના લોટની પૂરી (Wheat Flour Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. 1/2 વાટકી ઘઉંનો જાડો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. 1 ચમચીજીરૂ
  5. તેલ મોણ અને તળવા માટે
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં જાડો ચણાનો લોટ સ્વાદ અનુસાર મીઠું બધા મસાલા અને મુઠી પડતું મોણ ઉમેરી મિક્સ કરવું

  2. 2

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી લઈ કઠણ લોટ બાંધો

  3. 3

    નાના નાના લુઆ કરી પૂરી વણવી

  4. 4

    તેલ ગરમ કરી ધીમા તાપે ક્રિસ્પી તડવી ઠંડી થાય એટલે ડબ્બામાં સ્ટોર કરવી

  5. 5

    તૈયાર છે ટી ટાઈમ સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Gajjar
Nidhi Gajjar @Niddhii
પર

ટિપ્પણીઓ

Similar Recipes