મેથી ની ભાજીવાળી ઘઉં ના લોટ ની પૂરી (Methi Bhaji Wheat Flour Poori Recipe In Gujarati)

Vandna bosamiya @Vandna_1971
મેથી ની ભાજીવાળી ઘઉં ના લોટ ની પૂરી (Methi Bhaji Wheat Flour Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથ્રોટ મા ઘઉં નો લોટ લેવો અને મસાલો કરવો મેથી ની ભાજી ને જીણી સુધારવી અને 2,3 પાણી એ ધોઈ ને લોટ મા નાખવી અને હળદર,મીઠું, મરચું, ધાણા જીરૂ અને તલ અને તેલ નું મોણ નાખવું
- 2
અને કઠણ લોટ બાંધવો અને ગોરણા કરી લેવા
- 3
પુરીને વણી લેવી
- 4
ગેસ ઉપર તાવડા મા તેલ ગરમ કરવા મૂકવું અને તેલ થાય એટ્લે પૂરી ને ઘીમાં ગેસે બ્રાઉન કલર ની તળી લેવી
- 5
પૂરી ને ચા સાથે કે નાસ્તા મા સર્વ કરવી મેથી નાં ટેસ્ટ વાળી ખૂબ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ભાજી વાળી ફરસી પૂરી
#ff3સાતમ આઠમ મા બધાં ફરસાણ બનાવે છે કોઈ મીઠાઈ બનાવે છે મે ઘઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી મેથીની ભાજી નાખી ને Vandna bosamiya -
-
-
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFT#cookpadindia#diwali#cookpadgujarati Sneha Patel -
-
-
-
લીલી મેથી ઘઉં ના લોટના થેપલા (Lili Methi Wheat Flour Thepla Recipe In Gujarati)
#WLDવીન્ટર લંચ &ડિનર ushma prakash mevada -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat Flour Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઘઉં ના લોટ ના સકકરપારા (Wheat Flour Shakkarpara Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના હોવાથી હેલ્થી છે. #DFT Mittu Dave -
-
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#ff3સાતમ આવે ત્યારે વર્ષો થયા અમારે ત્યાં ચક્રી બનેજ ને આમારા ઘરમાં બધાને ખુબ ભાવે. Shital Jataniya -
-
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
નાસ્તા માં ફેવરિટ..ગમે ત્યારે ખાઈ શકાય .દરેક ઉંમર ના વ્યક્તિ ની મનપસંદ.. Sangita Vyas -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
-
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week18#chilli Bhavika thobhani -
-
-
મેથી ની ભાજી અને ઘઉં બાજરી ના ઢેબરા (Methi Bhaji Wheat Bajri Dhebra Recipe In Gujarati)
#BRઢેબરા કહો કે થેપલા, ગુજરાતીઓ ની ઓળખ છે. ગમે તે ટાઇમે ખાઈ શકાય એવી વાનગી.સવારે નાશ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે.5-6 દિવસ આ ઢેબરા સારા રહે છે એટલે બહારગામ પણ લઈ જઈ શકાય છે.Cooksnapthemeof the Week@Amita_soni Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15678108
ટિપ્પણીઓ (15)