ઘઉં ના લોટની જીરાપુરી (Wheat Flour Jeera Poori Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh

#cookpad
#બ્રેકફાસ્ટ
# જીરપુરી

ઘઉં ના લોટની જીરાપુરી (Wheat Flour Jeera Poori Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#cookpad
#બ્રેકફાસ્ટ
# જીરપુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકો ઘઉંનો લોટ
  2. ૪ ચમચીમોણ માટે તેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૨ ચમચીજીરું શેકેલું
  5. ૧ ચમચીતલ
  6. ૧/૨ વાટકો ઘઉંનો જાડો લોટ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બંને લોટ ને મિક્સ કરી લો.સૌ પ્રથમ લોટ મા મોણ નાંખી તેમાં જીરું અને મીઠું, તલ નાખી કઠણ લોટ બાંધો.

  2. 2

    હવે પૂરી વણી લો.અને એક કડાઈ મા તેલ ગરમ મૂકી તેમાં પૂરી તળી લો. નાસ્તા માટે તૈયાર છે જીરા પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

Similar Recipes