ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)

Dipanshi Makwana @Dipanshi
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ધોઈ તેના ટુકડા કરી લેવા ગુંદા ને ફોડી તેમાંથી ઠળિયા કાઢી લેવા
- 2
એક વાડકામાં ગુંદા અને કેરી લઈ તેમાં મેથી મસાલો ઉમેરો
- 3
બધું બરાબર હલાવી મિક્સ કરવું ડબ્બામાં દાબીને ભરવો
- 4
અથાણાની ઉપર થોડું તેલ રેડી દેવું
- 5
તૈયાર છે ઇન્સ્ટન્ટ અથાણું ફ્રિજમાં સ્ટોર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recip
#EB આ અથાણું 10 દિવસ સુધી બહાર રહે છે Bina Talati -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
-
-
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
સીઝનલ રેસિપીગુંદા આવી ગયા છેતો આજે હુ આપની માટે લઈને આવી છુગુંદા કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું#EB#Week1 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું#EB Hency Nanda -
-
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB #week1ઉનાળાની સીઝન એટલે જુદા જુદા અથાણા બનાવવાની સીઝન. Pinky bhuptani -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB તાજું અથાણું ખાવા ની ખુબજ મજા પડે છે ગુંદા કેરી હમણાં મેળે પછી નથી મળતા. Saurabh Shah -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
કેરી ગુંદા નું ભરેલું કાચું અથાણુ (Keri Gunda Bharelu Raw Athanu Recipe In Gujarati)
#KR# કેરી ગુંદાનું અથાણું Jyoti Shah -
-
-
ઇન્સ્ટન્ટ કેરી નું કાચું અથાણું (Instant Keri Kachu Athanu Recipe In Gujarati)
#APR# કેરીનું કાચું અથાણુંકેરીની સિઝન ચાલુ થાય અથાણા બનાવવાની ચાલુ થાય .મેં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવ્યુ છે. Jyoti Shah -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB ગુંદા મારા ફેવરિટ છે. હું તેનો સંભારો ,અને અથાણું બનાવી ને ખાવ છુ. અત્યારે ગુંદા ની સીઝન હોવા થી તો મેં ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે. ગું દા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા મીનરલ તત્વ આવ્યા છે. તો ગુંદા નો અથાણું બનાવી ને ખાવું જોઈએ. Krishna Kholiya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16225615
ટિપ્પણીઓ