કઢી (Kadhi Recipe In Gujarati)

Saroj Fataniya
Saroj Fataniya @saroj9694

ટેસ્ટી કઢી

કઢી (Kadhi Recipe In Gujarati)

ટેસ્ટી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 થી 3 માટે
  1. 1-2 વાટકીજેટલો બેસન નો લોટ
  2. 1મરચું
  3. 1 નાનું ટમેટું
  4. 1 નાનો ટુકડો આદુ નો
  5. આદું મરચાની પેસ્ટ બનાવી
  6. 3-4 વાટકીજેટલી ખાટી છાશ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખાટી છાશ માં બેસન નો લોટ નાખી એકરસ કરવું પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી એક ખાંડ ચપટી એક હળદર પાઉડર 1 ચમચી જેટલી લાલ મરચાં પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરવું

  2. 2

    એક કડાઈ માં 1 ચમચા જેટલું તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ મીઠો લીમડો નાખી પછી આદુ મરચાની પેસ્ટ નાખી 2 મિનિટ સુધી સાંતળવું

  3. 3

    પછી બેસન ના લોટ વડી છાસ નાખી સરખી રીતે બધું બરાબર હલાવવું

  4. 4

    પછી તેને 20 મિનિટ સુધી ઉકળવા દેવી

  5. 5

    ત્યાર છે ટેસ્ટી કઢી 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Fataniya
Saroj Fataniya @saroj9694
પર

Similar Recipes