લસણવાળુ મગનું શાક (Lasanvalu Moong Shak Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#KSJ1
#week4
આ રેસિપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.

લસણવાળુ મગનું શાક (Lasanvalu Moong Shak Recipe In Gujarati)

#KSJ1
#week4
આ રેસિપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તી માટે
  1. 2 કપબાફેલા મગ
  2. 1 કપટમેટાની પ્યૂરી
  3. 1 ચમચીવાટેલ લસણ
  4. 2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકો.

  2. 2

    ત્યારબાદ તેમાં વાટેલું લસણ નાંખવું.

  3. 3

    હવે તેમાં ક્રશ કરેલ ટામેટાં નાખો અને બધા મસાલા નાખો.

  4. 4

    હવે તેમાં બાફેલા મગ નાખી મીક્સ કરો અને પાણી નાખી થોડી વાર ચડવા દો.

  5. 5

    તૈયાર છે આપણા ચટપટા અને ટેસ્ટી મગ....એકવાર જરૂરથી ટ્રાય કરી જુઓ થેન્ક યુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

ટિપ્પણીઓ

Similar Recipes