દહીં ઉપમા (Dahi Upma Recipe In Gujarati)

Bhakti 1197
Bhakti 1197 @bhakti1197

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 લોકો
  1. ૧ કપરવો
  2. 3 કપપાણી
  3. ૨ ટી સ્પૂનમીઠું
  4. વાટેલા લીલા મરચા
  5. ૧ ટી સ્પૂનરાઈ
  6. ૧ ટેબલ સ્પૂનઅડદ ની દાળ
  7. ૩ ટેબલ સ્પૂનતેલ
  8. ૬-૭ લીમડા ના પાન
  9. ૧ ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી એમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે અડદ ની દાળ ઉમેરો. રાઈ તતડી ગયા બાદ લીમડો અને રવો ઉમેરી ધીમા તાપે ૫ મિનિટ શેકો. હળદર અને ચીલી ફ્લેક્સ ઉમેરો.

  2. 2

    હવે ગરમ કરેલું પાણી થોડું થોડું ઉમેરી મિક્સ કરો. બધું પાણી ઉમેર્યા બાદ દહીં ઉમેરો. બરાબર મિક્સ કરી ધીમા તાપે ૫ મિનિટ ઢાંકી ને થવા દો. હવે ગેસ બંધ કરી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    ગરમ ગરમ ઉપમા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti 1197
Bhakti 1197 @bhakti1197
પર

Similar Recipes