મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 1/2 કપપાણી
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીચા પતી
  4. 1 કપદૂધ
  5. 1/4 ચમચીસૂંઠ પાઉડર
  6. 2 નંગઇલાયચી
  7. 2 નંગમરી
  8. 1ટૂકડો તજ
  9. 1/4 ચમચીચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક વાસણમાં પાણી સાથે ચા પતી નાખી ઉકાળો. પછી ઇલાયચી, મરી, તજ નાખી ઉકાળો.

  2. 2

    પછી તેમાં દૂધ,ખાંડ અને ચા નો મસાલો નાખી દો. હવે સૂંઠ પાઉડર નાખી 2 કે 3 ઉભરા આવે ત્યા સુધી થવા દો.

  3. 3

    તો તૈયાર છે મસાલા ચા. પૂરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes