હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)

Seema Tank
Seema Tank @tank_9seema
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minute
1 સર્વિંગ
  1. 1 કપ દૂધ
  2. 1 ચમચીચા
  3. 1/2 ચમચીસૂંઠ નો પાઉડર
  4. 1 ટુકડોતજ
  5. 2-3 નંગલવીંગ
  6. ઇલાયચી
  7. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 minute
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ,ચા,લવીંગ, સૂંઠ નો પાઉડર, ઇલાયચી તજ બધું મિક્સ કરો અને 10મિનિટ સુધી ઉકળ વા દો

  2. 2

    ત્યાર બાદ ગાળી લો ગરણી થી અને ચા તૈયાર છે કપમાં આ ચા શરદી ઉધરસ ની બીમારી ને માટે ખૂબજ ફાદા કારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Seema Tank
Seema Tank @tank_9seema
પર
Junagadh

Similar Recipes