લાઇવ શાહી મસાલા ટી (Shahi Masala Tea Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

લાઇવ શાહી મસાલા ટી (Shahi Masala Tea Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 વ્યકિત
  1. 1 કપદૂધ
  2. 1/2 કપપાણી
  3. 1 ચમચીચા પતી
  4. 2 ચમચીડ્રાઇ ડેટ્સ પાઉડર
  5. 10-12કેસરના તાંતણા
  6. 1/4 ચમચીસૂંઠ પાઉડર
  7. 3 નંગમરી
  8. 3 નંગલવિંગ
  9. 3 નંગએલચી
  10. 1નાનો ટૂકડો તજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અહીં ચા ના મસાલા ને પાઉડર તરીકે નહીં પરંતુ લાઇવ એટલે કે ઓરીજનલ જ ઉપયોગમાં લઇશું. તો પહેલા પાણી ગરમ મૂકી તેમાં બધા મસાલા નાખી 10 મિનિટ ઉકાળી લઇશું.

  2. 2

    ત્યાર પછી ચા પતી અને ડ્રાઇ ડેટ્સ પાઉડર નાખી ઉકાળવું. એ થઇ જાય એટલે દૂધ નાખી એક ઉભરો લઇ લો અને કેસર નાખી 3 મિનિટ ઢાંકી દો. પછી ગળણી વડે ગાળી કપમાં ભરી લો.

  3. 3

    અહીં શાહી ટેસ્ટ માટે કેસર અને ડ્રાઇ ડેટ્સ પાઉડર નાખ્યા છે. તો તૈયાર છે શાહી મસાલા ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes