આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં પાણી ગરમ કરી તેમાં ચા ની ભૂકી અને ખાંડ ઉમેરી દેવી.2 મિનિટ પછી દૂધ ઉમેરી ઉકાળો.
- 2
ત્યારબાદ ખમણેલું આદુ, વાટેલી ઇલાયચી અને મસાલો ઉમેરી સરખું ઉકળવા દેવું. ચા નો કલર સરસ આવે એટલે ઉતારી ને ગાળી લો.ગરમ ગરમ ચા મનગમતા નાસ્તા સાથે અથવા કોઈ પણ સમયે સર્વ કરવી.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Tea#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
ગરમ મસાલા ચા (Garam Masala Tea Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
નમસ્તે મિત્રો આપણે આજે આદુવાળી ચા બનાવશુ એવા ઘણા લોકો હશે જેને સવાર સાંજ ચા વગર અધુરી હશે#Cookpad#DP Mayuri Pancholi -
-
વિન્ટર સ્પેશલ મસાલા ચા (Winter Special Masala Tea Recipe In Gujarati)
#cookpadindia Noopur Alok Vaishnav -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
#CWM2#Week 2#hathimasala#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16246761
ટિપ્પણીઓ (22)