સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)

સફેદ પુલાવ - કઢી
#SD
#SummerSpecialDinnerReceipes
#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati
#Cooksnapchallenge
સફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે .
સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)
સફેદ પુલાવ - કઢી
#SD
#SummerSpecialDinnerReceipes
#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati
#Cooksnapchallenge
સફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી મીઠું નાખી છૂટ્ટા બાફી લેવા.
- 2
કડાઈ માં તેલ નાખી, હીંગ, જીરૂ, તમાલ પત્ર, લવિંગ, તજ, લીલા, મરચા, લીમડો નાખી વઘાર કરી, સમારેલા કાંદા સાંતળી, બટાકા નાખી ચડવા દેવા. પછી કેપ્સીકમ, ગાજર, વટાણા, નાખી મીકસ કરવું.
- 3
તેલ છૂટે એટલે કાજુ, બદામ નાખી, સાંતળી લઈ, મીઠું નાખી મીક્સ કરી, બાફેલા ભાત નાખી, સરખું હલાવી, 2 મિનિટ માટે ઢાંકી ધીમી આંચ પર ચડવા દેવું. સફેદ પુલાવ તૈયાર છે.
- 4
કઢી માટે, દહીં બેસન ને મથી પાણી નાખી તૈયાર કરવું. એક તપેલી માં ઘી, હીંગ, જીરૂ, તજ, લવિંગ, લીલા મરચા, લીમડો નાખી વઘાર કરવો.
- 5
એમાં જ દહીં બેસન ની છાશ નાખવી. સતત હલાવતાં રહેવું, નહિંતર કઢી ની છાશ ફાટી જશે. ઊકળે એટલે સાકર, મીઠું નાખી, હલાવતા રહેવું. જરા ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવું. ખાટી મીઠી કઢી તૈયાર છે.
- 6
સલાડ અને પાપડ સાથે સર્વ કરવું. પુલાવ અને કઢી ઉપર લીલી કોથમીર ભભરાવી. પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રાત્રી ભોજન નો આનંદ માણો.
- 7
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
Similar Recipes
-
સફેદ પુલાવ (White Pulao Recipe In Gujarati)
પુલાવ અલગ અલગ બનતા હોય છે.આજે મે સફેદ પુલાવ બનાવિયા. Harsha Gohil -
કચ્છી મીઠી કઢી (Kutchi Mithi Kadhi Recipe In Gujarati)
કચ્છી મીઠી કઢી#ROK #કઢી_રેસીપી #કેળા #મૂળા #ભીંડા #બટાકા#MBR1 #Week1 #માયબેસ્ટરેસીપીસઓફ2022#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ કઢી કચ્છી ભાટિયા જ્ઞાતિ માં બનતી સ્પેશિયલ કઢી છે.લગ્ન પ્રસંગે પણ આ રીતે કઢી બનાવવામાં આવે છે. કેળા, મૂળા, ભીંડા, બટાકા નાખવા માં આવે છે. હળદર નથી નાખતાં. ગોળ ની બદલે સાકર નાખવામાં આવે છે. સ્વાદ માં ઓછી ખાટ્ટી ને મીઠી વધુ હોય છે. સાકર અને કેળા ની મીઠાસ કઢી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Manisha Sampat -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt -
-
મીક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#MBR7 #Week7 #માય_બેસ્ટરેસીપીસઓફ2022#WLD #વિંટર_લંચ_ડિનર, #Winter_Lunch_Dinner#CWM2 #HathiMasala#CookWithMasala2 #ડ્રાય_ખડા_મસાલા_રેસીપીસ#પુલાવ #મીક્સવેજ #કુકર_રેસીપીસ #વન_પોટ_મીલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમેં અહીં જલ્દી થી બની જાય એવી રીતે કુકર માં મીક્સ વેજ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે. લંચ, ડિનર કે ટીફીન માં પણ ખાઈ શકાય છે. Manisha Sampat -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપીઆ પારંપારિક ગુજરાતી કઢી ખાટી-મીઠી બને છે. પ્રસંગ માં બનતી આ કઢી સાથે મગની છુટી દાળ, શ્રીખંડ, પૂરી વગેરે નો આનંદજ અનેરો છે. વડી સાંજે જમવામાં આ કઢી સાથે ખિચડી કે પુલાવ હોય તો તો બસ જલ્સો જ પડી જાય. તો.. ચાલો બનાવી લઈએ મસ્ત ખાટી મીઠી ગુજરાતી કઢી. Dr. Pushpa Dixit -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
મીક્સ વેજ મસાલા પુલાવ (Mix Veg masala Pulao Recipe In Gujarati)
#ભાત #મીક્સ_વેજ_પુલાવ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPureVegTreasure#LoveToCook_ServeWithLoveબહુ જ ઓછા સમયમાં કુકર માં બની જાય એવા #સ્વાદિષ્ટઅનેપૌષ્ટિકમીક્સવેજમસાલાપુુલાવ Manisha Sampat -
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી.. Sangita Vyas -
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#Week14#કોબીજકોબીજ પુલાવ...કઢી સાથે ટેસ્ટી લાગે છે....😋 Rasmita Finaviya -
મિક્સ વેજ પુલાવ અને કઢી (Mix Veg Pulao Kadhi Recipe In Gujarati)
લંચ માટે પરફેક્ટ મેનુ..દિવાળી ના સપરમા દિવસે વેજ પુલાવ,કઢી અને કોઈ એક સ્વીટ..બીજું કંઈ નહિ જોઈએ.. Sangita Vyas -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. Maitry shah -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
વ્હાઈટ વેજી પુલાવ (White Vegie Pulao Recipe In Gujarati)
રોજ શાક-રોટલી સાથે દાળ-ભાત ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે. આજે મેં વ્હાઈટ પુલાવ થોડા શાકભાજી મીક્ષ કરી ને બનાવ્યો છે. જે ટેસ્ટ માં પણ અલગ હોવાની સાથે હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#whitepulav Unnati Bhavsar -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
હૈદ્રાબાદી સેફરોન પુલાવ(Hyderabadi saffron pulao recipe in Gujarati)
#GA4#Week13 બહુ ઓછા મસાલા થી બનતા આ પુલાવ માં કેસર ની સુગંધ અને ટેસ્ટ ઉભરી આવે છે Bhavini Kotak -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
ગુજરાતી કઢી (GujaratI Kadhi Recipe in Gujarati)
#AM1કઢીતો દરેક ગુજરાતીની મનપસંદ વાનગી છે.અને એનામાં પણ ખાટી મીઠી કાઢી હોય તો મજા આવી જાય. કઢી તો ખીચડી જોડે, રોટલા જોડે ખૂબ સરસ લાગે છે.મને આમ કઢી નથી ભાવતી પણ કાલે મે જે કઢી બનાઈ તો મને બહુ સરસ લાગી. megha sheth -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LB સ્કૂલ શરૂ થઈ ગઈ છે, બાળકો ને લંચ બોક્શ માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાથે હેલ્ધી આપી એ તો સ્ટડી માં ધ્યાન આપે. વેજ પુલાવ વીથ રાજમા અને સલાડ Bhavnaben Adhiya -
ખટ્ટ મીઠા મગ ભાત
ખટ્ટ મીઠા મગ - ભાત#RB13 #Week13#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeખટ્ટ મીઠા મગ - ભાત --- દર બુધવારે અમારા ઘરે અલગઅલગ રીતે મગ બનાવીએ . આ વખતે મેં ખટ્ટ મીઠા મગ ભાત બનાવ્યા છે . બધાં ને ખૂબજ પસંદ છે . મેં અહીં સાદા ભાત સાથે સર્વ કર્યા છે . Manisha Sampat -
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel
More Recipes
ટિપ્પણીઓ (3)